જોરદાર ડાન્સ કરી રહ્યો હતો વરરાજા અને અચાનક આવી કન્યા, પછી એવો કરવા લાગી ડાન્સ કે જોનારની આંખોના ડોળા પણ પહોળા થઇ ગયા

આ કન્યાનો ડાન્સ તમને આંખોના ડોળા ફાડી ફાડીને જોવા માટે મજબુર કરી દેશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈને ઘણા વીડિયો વાયર થતા હોય છે,જેમાં લગ્નના અલગ અલગ રીતિ રિવાજ સાથે વર કન્યાની પ્રેમાળ અને મસ્તી ભરી પળો પણ કેમેરામાં કેદ થઇ જતી હોય છે. તો ઘણીવાર વરઘોડા સમયના એવા વીડિયો વાયરલ થાય છે જેને જોઈને જોનારને પણ અનેરી મોજ આવી જતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે લોકોના ચહેરા ઉપર રોનક લાવી રહ્યો છે. ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે વરરાજા જોરદાર ડાન્સ કરી રહ્યો છે. પરંતુ અસલી મજા તો ત્યારે શરૂ થાય છે જયારે કન્યાની પણ એન્ટ્રી થાય છે.

વાયલર વીડિયોની અંદર જોઈ શકાય છે કે વરરાજા ધૂમધામથી જાન લઈને પહોંચે છે ત્યારે કન્યા પણ પોતાની જાતને નાચવાથી રોકી નથી શકતી. જેના બાદ તે વરરાજાની પાસે જઈને ખુબ જ ધાંસુ અંદાજમાં ડાન્સ કરવા લાગી જાય છે, કન્યાને ડાન્સ કરતા જોઈને લોકો પણ આંખો ફાડીને તેને જોતા જ રહી જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ભારતનો નથી. ભારતમાં તો આવા ડાન્સ અંદાજ જોવા મળતા જ હોય છે ત્યારે વિદેશી ધરતી ઉપર પણ આવા ડાન્સના વીડિયો જોઈને આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ વર કન્યાના ડાન્સની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે.

ભારતમાં પણ લગ્ન સમયે જાનિયાઓ મન મૂકીને નાચતા હોય છે, તેમના નાચ-ગાનના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે, અપને ત્યાં એવું કહેવાય છે કે જો લગ્નોની અંદર ડીજે અને બેન્ડ વાજાના હોય તો લગ્નની રોનક નથી જામતી, આવું જ કંઈક આ વીડિયોની અંદર પણ જોવા મળી રહ્યું છે, પરંતુ ફર્ક એટલો છે કે આ લગ્ન ભારતની બહાર યોજાયા છે.

 

View this post on Instagram

 

A post shared by shivam (@shivamshivam8450)

આ વીડિયોની અંદર શરૂઆતમાં વરરાજા ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તે જયારે લગ્ન સ્થળ ઉપર ડાન્સ કરી રહ્યો હોય છે ત્યારે દુલ્હન પણ સામે ઉભી રહેલી જોવા મળે છે. દુલ્હનને પણ ડાન્સ કરવાનું મન થાય છે અને તે પણ ડાન્સ કરવા માટે આગળ આવે છે, પછી તેના પગમાં પહેરેલા ચપ્પલ કાઢી અને  એવો ધમાકેદાર ડાન્સ કરે છે કે લોકો પણ બૂમો અને સીટીઓ વગાડી તેનો ઉત્સાહ વધારે છે.

Niraj Patel