અજબગજબ

ધરતીનો બરફ પીગળવાથી કેટલા વિનાશકારી પરિણામ આવશે, આ 20 તસ્વીરોમાં જોઈ લો અત્યાર સુધીમાં આ થઇ ચૂક્યું છે

આપણને લાગે છે કે ગરમ પવનોને લીધે બરફના ધીમે ધીમે ઓગળવાના કારણે આ દુનિયાએ પાણીનું વિકરાળ રૂપ જોવું પડશે. પરંતુ આ તસ્વીરો કંઈક જુદું જ બતાવી રહી છે, જે વસ્તુ આપણને લાગે છે કે થોડા વર્ષોમાં થશે, એ આ તસ્વીરોની માનીએ તો શરુ થઇ ચુકી છે અને આ ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ છે.

આ તસ્વીરો ઉત્તર એટલાન્ટિક મહાસાગર સ્થિત ગ્રીનલેન્ડની છે, જ્યાં બરફની ચાદરથી માત્ર 24 કલાકમાં 1100 કરોડ ટન બરફ પીગળીને સમુદ્રમાં જઈ ચુક્યો ગયો છે, જેનાથી ત્યાં પાણીનું સ્તર વધવાની આશંકા છે. પીગળતા બરફનું પ્રમાણ 40 લાખ જેટલું છે.

1. ગ્રીનલેન્ડની બરફની ચાદરનો રેકોર્ડ 56.5 ટકા પીગાળવાના સંકેત આપી રહી હતી.

Image Source

2. ગ્રીનલેન્ડના Kangerlussuaq ખાતે હીટવેવ દરમિયાન પીગળતો બરફ.

Image Source

3. ગ્રીનલેન્ડના નૂકમાં કિનારેથી બરફના નાના ટુકડાઓ પાણીમાં તરે છે.

Image Source

4. એક Sadelo મોઉન્ટાઇન, જેને Sermitsiaq ના નામથી પણ ઓળખવામાં આવે છે, એને Nuup Kangerlua Fjord થી ચારે તરફથી ઘેરાયેલું Nuuk ગ્રીનલેન્ડમાં જોઇ શકાય છે.

Image Source

5. ગ્રીનલેન્ડમાં સ્થિત Nunatarssuk, પીગળતા બરફનો એરિયલ વ્યુ.

Image Source

6. ગ્રીનલેન્ડમાં નોંધાયેલો અત્યાર સુધીનો એક જ દિવસમાં સૌથી વધુ પીગળ્યો બરફ.

Image Source

7. ગરમ હવાને કારણે ઉત્તર આફ્રિકા અને સ્પેનમાં બરફ પીગળી રહ્યો છે.

Image Source

8. પીગળયા બાદ બચેલો આઈસશીટનો ભાગ.

Image Source

9. ગ્રીનલેન્ડમાં આ મહિનામાં પીગળેલ બરફને કારણે સમુદ્રની સપાટીમાં અડધો મિલિમીટર વધારો થયો છે.

Image Source

10. ગ્રીનલેન્ડમાં અત્યાર સુધીમાં લગભગ 200 અબજ ટન બરફ પીગળી ચુક્યો છે.

Image Source

11. હીટવેવથી આખું ઉત્તરીય યુરોપ નષ્ટ થઇ ચૂક્યું છે, જેની અસર ગ્રીનલેન્ડ પણ જોવા મળી છે.

Image Source

12. હીટવેવે વિશ્વભરના ગ્લેશિયર્સ ઝડપથી ઓગળ્યા છે. આ સિવાય ગ્રીનલૅન્ડની બરફની ચાદર એક જ દિવસમાં સૌથી વધુ પીગળી ગઈ છે.

Image Source

13. કિંગ્સ પોઇન્ટના દરિયા કિનારે આઇસબર્ગની સામે તરતી વ્હેલ માછલી.

Image Source

14. હવામાન પરિવર્તનથી ઓછામાં ઓછું 10 ગણો તાપમાનમાં વધારો થયો છે.

Image Source

15. કિંગ્સ પોઇન્ટના દરિયા કિનારેથી આઇસબર્ગ જોતા પ્રવાસીઓ.

Image Source

Provincial Government ના અનુમાનો અનુસાર, 500,000થી વધુ પ્રવાસીઓએ ન્યુફાઉન્ડલેન્ડની મુલાકાત લીધી. આનાથી સ્થાનીય અર્થવ્યવસ્થામાં લગભગ 570 મિલિયન કેનેડિયન ડોલર (389 મિલિયન યુરો)નું યોગદાન આપ્યું.

16. ન્યુફાઉન્ડલેન્ડમાં કિંગ્સ પોઇન્ટના સમુદ્ર પાસે પીગળીને પડતો આઇસબર્ગ.

Image Source

17. ગ્રીનલૅન્ડથી ન્યુફાઉન્ડલેન્ડ સુધીની યાત્રાનો આનંદ લો.

Image Source

18. ટૂરગાઈડ અને ફોર્મર ફિશરમેન Barry Strickland, ન્યુફાઉન્ડલેન્ડમાં કિંગ્સ પોઇન્ટના સમુદ્ર કિનારા પાસે આઇસબર્ગની બાજુમાં પોતાની બોટ ચલાવતા.

Image Source

19. ફાઉન્ડલેન્ડમાં કિંગ્સ પોઇન્ટના સમુદ્ર કિનારા પાસે તરતો આઇસબર્ગ.

Image Source

20. લેન્ડસેટ 8 ઉપગ્રહ પર ઓપરેશનલ લેન્ડ ઈમેજર (OLI) થી લીધેલી આ તસ્વીરમાં ઉત્તર-પશ્ચિમ ગ્રીનલૅન્ડમાં બરફની ચાદરની સપાટી પર પીગળતા પાણીને દેખાડવામાં આવ્યું છે.

Image Source

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે પીગળી ગયેલો ભાગ 40 લાખથી વધુ ઓલોમ્પિક સ્વિમિંગ પૂલના પાણી બરાબર હતો. આનાથી એક મહિનામાં સમુદ્રનું જળસ્તર 0.1 મીલીમીટર અથવા 0.02 ઇંચ વધવાની આશંકા છે.

ડેનિસ મેટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના હવામાન વૈજ્ઞાનિક રૂથ મોટ્રામ અનુસાર, ગ્રીનલેન્ડ સામાન્ય ગરમીમાં બરફની ચાદર પીગળે છે. જો કે આ પ્રક્રિયા મેના છેલ્લા દિવસોમાં શરુ થાય છે. પણ આ વખતે આ મેના પહેલા અઠવાડિયાથી જ પીગળવાનું શરુ થઇ ગયું છે. છેલ્લા ચાર મહિનાથી સતત પીગળી રહ્યો છે.જો કે યુરોપ બાદ ગરમ હવાઓએ હવે ગ્રીનલેન્ડ તરફની દિશા પકડી છે.