પાલતૂ ઘોડાએ છોકરી સાથે કરી એવી હરકત, કેમેરા સામે શરમથી લાલ થઇ ગઇ અભિનેત્રી- વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઘોડો નજીકમાં ઉભેલી છોકરી સાથે ગંદુ કૃત્ય કરે છે, જેના કારણે છોકરી કેમેરાની સામે શરમાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતી છોકરી ઘોડાને વ્હાલ કરી રહી હતી, ત્યારે ઘોડાએ એવી હરકત કરી કે વીડિયો વાયરલ થઇ ગયો. વાયરલ વીડિયો અનુસાર ઓગસ્ટિન નામની આ છોકરીને ઘોડા પાળવાનો ઘણો શોખ છે. તે સોશિયલ મીડિયા પ્રભાવક પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો સબસ્ક્રાઇબર્સ છે.

લોકોને તેની ઘોડેસવારી ખૂબ જ ગમે છે. ઘણા વીડિયોમાં તે પોતાના પાલતુ ઘોડા સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન કેમેરા ચાલુ હોવાથી આખો વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઓગસ્ટિન એકદમ શરમજનક દેખાઇ રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓગસ્ટિન તબેલામાં પહોંચી જ્યાં તે પોતાના ઘોડાના મોં પર કિસ કરવાનો પ્રયાસ કરી રહી હતી. પછી ઘોડો અચાનક પોતાનું મોં તેમના ટોપ તરફ લાવે છે અને ટોપની ચેન પકડીને મોં વડે ખોલી નાખે છે. જ્યારે ઘોડો અચાનક આવું કરે છે ત્યારે ઑગસ્ટિન શરમાઇ જાય છે અને આ પછી, હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by (@annchen.augustine)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 70 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો જોઈને લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઘોડો ખૂબ જ સ્માર્ટ છે.’ સાથે જ મોટાભાગના લોકોએ ગંદી કોમેન્ટ કરી છે.

Shah Jina