હદથી પણ વધારે બોલ્ડ છે અરબાઝ ખાનની એકદમ જુવાન ગર્લફ્રેન્ડ, મલાઈકાને ભુલવામાં આવી રીતે કરી મદદ, હોટનેસસ જોઈને પાગલ થઇ જશો

અભિનેતા સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન મલાઇકા અરોરા સાથેના છૂટાછેડા પછી અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.પત્ની મલાઇકાથી અલગ થયા બાદ અરબાઝ ઘણીવાર જોર્જિયા સાથે જોવા મળે છે. ત્યાં જોર્જિયાની લોકપ્રિયતા પણ બી-ટાઉનની હસીનાઓથી ઓછી નથી. ક્યારેક તે તેના મોર્નિંગ લુકને લઇને પેપરાજીના કેમેરામાં કેદ થઇ જાય છે, તો ઘણીવાર તે તેના બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર શેર કરી લાઇમલાઇટમાં આવી જાય છે. ઘણીવાર તો જોર્જિયા તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને ઘાયલ કરી દે છે.

જોર્જિયા એંડ્રિયાની વર્ષ 2018માં એ સમયે હેડલાઇનમાં આવી હતી, જયારે તેની અરબાઝ ખાન સાથેની તસવીરો વાયરલ થઇ હતી. અરબાઝ ખાને વર્ષ 2019માં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તે જોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ ખાનના પહેલા લગ્ન અભિનેત્રી મલાઇકા અરોરા સાથે થયા હતા. આ લગ્નથી બંનેને એક દીકરો પણ છે. દીકરો તલાક બાદ મલાઇકા સાથે રહે છે.

અરબાઝ ખાન આજે એક પ્રોડ્યુસર છે પણ શરૂઆતમાં તેણે અભિનય દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. આગળના અમુક સમયથી અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઇફને લીધે ઘણો ચર્ચામાં રહે છે. અભિનેત્રી મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા પછી તે ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યો હતો. બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે અને બંન્નેના લગ્નની ખબરો પણ આવતી રહે છે.

30 વર્ષની જોર્જિયા એક ફેમસ ઇટાલિયન મોડલ છે અને આગળના ઘણા સમયથી મોડેલિંગ ફિલ્ડમાં જ છે. ભારતમાં પણ તેના ઘણા રેમ્પ શો જોવા મળ્યા છે. જણાવી દઈએ કે જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નની છે. જ્યાં અરબાઝની ઉંમર 54 વર્ષ છે, ત્યાં જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે. જોકે તેમ છત્તાં પણ તેમના પ્રેમ વચ્ચે કોઇ જાતનું અંતર નથી.

હાલના દિવસોમાં અરબાઝ જોર્જિયા સાથે તેના જ ફ્લેટમાં સાથે રહે છે. ગયા વર્ષે જાણવા મળ્યું હતું કે ખાન પરિવારને જોર્જિયા પસંદ આવી ચુકી છે અને લગ્ન માટેની પણ મંજૂરી આપી દીધી છે. એક ચેટ શોમાં પણ અરબાઝ-જોર્જિયા પોતાના રીલેશનની વાત કબૂલી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં જોર્જિયાએ અરબાઝ સાથેના લગ્નને લઈને પણ વાત કહી હતી. જોર્જિયાનાં આધારે તેને લગ્નની અફવાઓ પર કોઈજ ફર્ક નથી પડતો કેમ કે તેણે ક્યારેય પોતાના રિલેશનને છુપાવ્યું નથી.

પોતાના અને અરબાઝના રિલેશન પર જોર્જિયાએ કહ્યું હતું કે જ્યારે પણ મને મારા રિલેશન વિશે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં ત્યારે મેં તેનો ખુશી ખુશી જવાબ આપ્યો છે. મને ખબર હતી કે મારી અને અરબાઝની દોસ્તી પર ચર્ચા થશે. જોર્જિયા ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે જેના માટે અરબાઝ તેની મદદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જોર્જિયા વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેસ્ટ ઈન લંડન’માં જોવા મળી ચુકી છે.

જોર્જિયા “વેલકમ ટુ બજરંગપુર”થી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેણે વેબ સીરીઝ “કૈરોલિન એંડ કામાક્ષી”થી અભિનયમાં ડેબ્યુ કર્યુ હતુ. તે જલ્દી જ “શ્રીદેવી બંગલો”માં જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

તે કદાચ જોર્જિયાની સુંદરતા જ છે જેણે અરબાઝને મલાઈકને ભુલાવવામાં મદદ કરી છે. જોર્જિયાની સુંદરતા અને તેની ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીથી કમ નથી. અવાર નવાર જોર્જિયા કોઈને કોઈ કરાણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. જોર્જિયાનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના તસ્વીરોથી ભર્યું પડ્યું છે. બોલ્ડ કપડામાં જોર્જિયાના ફોટોશૂટને જોઈને કોઇ પણ તેના દીવાના થઇ જાય છે.


જોર્જિયાની તસવીરો પર ચાહકો પણ ભરપૂર કોમેન્ટ્સ કરે છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ક્યારેક બિકી તો ક્યારેક શોર્ટ ડ્રેસમાં એવી એવી તસવીરો શેર કરે છે કે ખલબલી મચી જાય છે. આ હસીના માત્ર તેની ખૂબસુરતીથી જ નહિ પરંતુ કાતિલાના પોઝ આપી પણ ચાહકોને દીવાના બનાવતી રહે છે. લોકોને પણ જોર્જિયાનો ગ્લેમર લુક ખુબ પસંદ આવે છે અને ખુબ પ્રેમ વરસાવે છે. ખાન પરિવારની દરેક પાર્ટી કે ઇવેન્ટમાં પણ જોર્જિયા હંમેશા જોવા મળે છે. ચાહકોને બંનેના લગ્નની આતુરતાથી રાહ છે.

Krishna Patel