વરરાજાએ ખુબ જ સુંદર રીતે સજાવ્યો રૂમ અને બેડ, પછી દુલ્હને જોઈને એવું કહ્યું કે… સાંભળીને તમે પણ માથું પકડી લેશો

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, વાયરલ વીડિયોની અંદર લગ્નના રીતિ રિવાજો, વરઘોડા અને વિદાય જેવી ઘટનાઓ મુખ્ય હોય છે. તો દરેક વરરાજા તેની દુલ્હન માટે કઈ ખાસ કરવા માંગતો હોય છે. આવી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. (તસવીરો: ઇન્સ્ટાગ્રામ)

સોશિયલ મીડિયા ઇંન્સ્ટાગ્રામ રીલમાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે નવી નવેલી દુલ્હન લગ્ન બાદ પોતાના રૂમમાં આવે છે. અને તેને સરપ્રાઈઝ આપવા માટે દુલ્હાએ ખુબ જ સારી તૈયારી પણ કરી રાખી હોય છે. દુલ્હાએ ખુબ જ સારી રીતે આખો રૂમ અને સુહાગરાત માટેનો બેડ પણ સજાવ્યો હોય છે.

દુલ્હન પણ આ રૂમને જોઈને ખુબ જ ખુશ થતી દેખાય છે. તે ખુબ જ પ્રેમથી આ આખા જ રૂમને નિહાળે છે. અને પછી આચાનક તે પૂછી બેસે છે કે “સુઈ ક્યાં જઈશું ?” અને પછી દુલ્હાનો ચહેરો જોવા જેવો થઇ જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક સરસ મજાનું ગીત પણ વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Arunendra kumar (@arunendra7)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરવા લાગ્યા છે. ઘણા લોકો તેમાં હસવાના ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. તમને પણ આ વીડિયો જોઈને ખુબ જ મજા આવી જશે.

Niraj Patel