4 લાખનો ડ્રેસનો આખો ફોટો જોશો તો ખબર પડશે કે શું સિક્રેટ છે અંદર
સુશાંત બાદ બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો એકવાર ફરી ગરમાયો છે. જો કે આ મુદ્દો ઇન્ડસ્ટ્રી માટે નવો નથી, આ પહેલા પણ આ મુદ્દા ઉપર ઘણીવાર ચર્ચાઓ થઇ છે અને ઘણા સ્ટાર્સના જવાબો પણ સામે આવી ગયા છે. પરંતુ સુશાંત બાદ ફરી એકવાર આ મુદ્દા ઉપર ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. આ બધા વચ્ચે પ્રિયંકા ચોપડાનો પણ એક જૂનો વિડીયો સામે આવ્યો છે
View this post on Instagram
જેમાં પ્રિયંકા બૉલીવુડ અને મેપોટિઝ્મના મુદ્દા ઉપર ખુલીને પોતાની રાય આપી રહી છે. આ વિડીયો ખુબ જ જૂનો છે. પ્રિયંકા ચોપડા એ અભિનેત્રીઓમાં છે જે દરેક મુદ્દા ઉપર પોતાની રાય ખુલીને આપે છે. આ જુના વીડિયોની અંદર પણ સ્પષ્ટ રીતે નેપોટિઝ્મ ઉપર પોતાની રાય આપી રહી છે. આ વિડીયો ન્યુયોર્કની કોઈ સમિતિ દરમિયાનનો છે. જેમાં પ્રિયંકા કહી રહી છે કે
View this post on Instagram
“નેપોટિઝ્મ અને બૉલીવુડ સાથે સાથે ચાલી રહ્યા છે. પરંતુ પાછળ કેટલાક વર્ષોમાં એવા કલાકારો પણ આવ્યા છે જે આને તોડવામાં સફળ રહ્યા છે. આ કલાકારોએ પોતાની અલગ ઓળખ બનાવી છે. જે હું પણ કરવાનો પ્રયત્ન કરી રહી છું.” બોલીવુડમાં એન્ટ્રી કરવા સાથે પોતાના શરૂઆતના દિવસોને યાદ કરીને પ્રિયંકાએ કહ્યું કે: “મારા માટે આ બહુ જ કઠિન હતું, હું અહીંયા કોઈને નહોતી ઓળખતી.
View this post on Instagram
જયારે મેં અહીંયા પગ મુક્યો ત્યારે અહીંયા દરેક કોઈ એકબીજાના સારા મિત્રો હતા. હું નેત્વર્કીંગમાં વધારે સારી નહોતી, ના વધારે પાર્ટીમાં જતી હતી. મારા માટે પણ થોડું મુશ્કેલ હતું, પરંતુ મેં સચ્ચાઈને સ્વીકારી કે મારા આ બધી વસ્તુઓથી ડરવાનું નથી.”
View this post on Instagram
બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ફેન્સનું પસંદગીનું કપલ છે. નિક અને પ્રિયંકાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. પ્રિયંકા અને નિક તેના અંદાજ માટે જાણવામાં આવે છે. પ્રિયંકા અને નિક સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે.
View this post on Instagram
તાજેતરમાં પ્રિયંકા અને નિકનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે સાબિત કરે છે કે નિક જોનાસ ખૂબ સારા પતિ છે અને તે પત્નીની સારી સંભાળ રાખે છે. ખરેખર આ વીડિયોમાં નિક જોનાસ પ્રિયંકા ચોપરા માટે છત્રી પકડતો નજરે પડે છે, અને ક્યાંક તે ગાઉન સરખો કરતો નજરે ચડે છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનો આ વીડિયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ ફેન્સ પણ તેની પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં લોકો નિક જોનાસની જેન્ટલમેનની અંદાજ ખૂબ પસંદ કરે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે આ વિડીયો ગયા વર્ષે યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાનનો છે, જેને તાજેતરમાં જ તેના ફેનપેજ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ વિડિઓ અત્યાર સુધીમાં 50 હજારથી વધુ વખત જોવામાં આવી છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપડા પોતાની ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. હવે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. પ્રિયંકાની આ તસ્વીર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં પ્રિયંકા બિઝનેસ કેઝ્યુઅલ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા પ્રિયંકાના ફોર્મલ સૂટ પર ચપ્પલ પહેરવાની થઇ રહી છે.
View this post on Instagram
અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસે સ્ટાઇલ સાથે કમ્ફર્ટને ધ્યાનમાં રાખતા વર્ક ફ્રોમ હોમ ફેશનને ડિઝાઇન કરી છે. અભિનેત્રીને તાજેતરમાં તેની વર્ચ્યુઅલ મિટિંગ માટે એક પાયજામા અને સ્માર્ટ ઓફ-વ્હાઇટ બ્લેઝર અને પીચ ટોપ સાથે દેખવામાં આવી.
View this post on Instagram
પ્રિયંકાએ પોતાના વર્ક ફ્રોમ હોમ લૂકની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ લુકમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન પ્રિયંકાની ચપ્પલ તરફ જઇ રહ્યું છે. 26 જાન્યુઆરીના રોજ સૌથી મોટા મ્યુઝિક ગ્રેમી એવોર્ડ 2020નું આયોજન લોસ એન્જીલસના સ્ટેપલ્સ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. જ્યાં હોલીવુડની ઘણી મશહૂર હસ્તીઓએ શામેલ થઇ હતી. પ્રિયંકા અને નિક પણ આ સેરેમનીનો હિસ્સો બન્યા હતા. આ દરમિયાન પ્રિયંકાનો રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.
View this post on Instagram
હાલમાં જ પ્રિયંકાની તસ્વીરો સામે જેમાં તે બહુજ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. પ્રિયંકાના વાત કરવામાં આવે તો તે બ્રાઉન કલરના શોર્ટ ડ્રેસમાં એકદમ બોલ્ડ લાગી રહી છે. આ બોલ્ડ ડ્રેસમાં પ્રિયંકાના ડીપ નેક શોર્ટ ડ્રેસમાં ક્લિવેજ સ્પષ્ટ દેખાઈ છે. પ્રિયંકાએ તેના આ લુકને મિનિમલ મેકઅપ અને ઓપન હેર રાખીને પૂરો કર્યો હતો.
View this post on Instagram
પ્રિયંકા શેર કરેલી એક તસ્વીરમાં તે સેન્ડવીચ ખાતી નજરે ચડે છે.આ અંદાજમાં તે બેહદ ખુબસુરત લાગી રહી છે. પ્રિયંકાના આ ડ્રેસની કિંમત જાણીને તમને પણ આચંકો લાગી જશે. પ્રિયંકાના આ બ્રાઉન કલરના કોટનના શોર્ટ ડ્રેસની અને તેની સાથે કમર પર રહેલા બેલ્ટની કિંમત છે 4 લાખ 30 હજાર રૂપિયા. આટલી કિંમતમાં તો આપણે અહીં એક ગાડી આવી જાય.
પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ધ સ્કાય ઇઝ પિંકમાં નજરે આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઊખાળી શકી ના હતી. થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ પૂરું કર્યું
હતું. આજકાલ પ્રિયંકાની વાતચીત ‘મૈટ્રીક્સ 4 પર ચાલી રહી હતી. આ વાતચીત ફાઇનલ સ્ટેજ પર છે.
જણાવી દઈએ કે, પ્રિયંકાએ લગભગ 55થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પણ છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકી ટીવી અભિનયની શરૂઆત ‘કાંટિકો’ થી કરી હતી જે એબીસી પર 3 સીઝનમાં પ્રસારિત થઇ હતી. પ્રિયંકા ચોપરાના ગ્રેમી 2020થી જોડાયેલી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પ્રિયંકા ચોપરાની ગ્રેમી 2020 અને પ્રિ ગ્રેમી 2020ની તસ્વીરમાં પ્રિયંકાનો કંઈક અલગ જ લુક જોવા મળ્યો હતો.
આ તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. ભારતીય ફેન્સ પ્રિયંકાના ગ્રેમી 2020ના લુકથી બેહદ નારાજ જોવા મળ્યા હતા. આટલું જ નહીં તેની ડ્રેસિંગ સેન્સ પર પણ સવાલ પર ઉભા થયા હતા. ત્યારે પ્રિયંકાએ એક પોસ્ટ શેર કરીને ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો હતો.