મજાક-મજાકમાં મિત્રોએ ડુંગર પરથી લટકવી દીધો, પણ આગળ જતા સમજ આવ્યો કેમેરાનો ખેલ- જુઓ શ્વાસ અધ્ધર કરી દે તેવો વીડિયો

મજાક-મજાકમાં મિત્રને ચટ્ટાનથી લટકાવ્યો, વીડિયોમાં આગળ જે થયુ એ જોઇ તો લોકોનો જીવ જ નીકળી ગયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

પોતાના ઘરવાળા સાથે આપણે કેટલું પણ હરી ફરી લઇએ અને મસ્તી કરીએ, પણ હરવા-ફરવાની અસલી મજા તો મિત્રો સાથે જ આવે છે અને હાં આ મજા ત્યારે બેગણી થઇ જાય છે, જ્યારે યારોની પૂરી ટોળકી સાથે હોય. કારણ કે ત્યારે માત્ર મસ્તી જ નહિ પણ કંઇક એવું પણ થઇ જાય છે જે પૂરી ટ્રિપને યાદગાર બનાવી દે છે.

મિત્રોએ તેમના સાથીને ચટ્ટાન પરથી લટકવી દીધો

આ વાતથી તો કદાચ તમે પણ સહેમત હશો. આપણે પરિવાર સાથે ક્યારેક જઇએ ત્યારે આપણે ભલે મોજ મસ્તી કરીએ પણ મિત્રો જેવી ખુલીને મસ્તી તો નથી જ કરી શકતા હોતા. સોશિયલ મીડિયા પર એક યાદગાર પળ વાયરલ થઇ રહ્યો છે, જેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

 

કેમેરામેને કરી જબરી કલાકારી

જ્યારે યુઝર્સે આ વીડિયો જોયો તો તેમના શ્વાસ જ અટકી ગયા. પણ આખો વીડિયો જોયા બાદ અહેસાસ થયો કે આ તો કેમેરામેનની કલાકારી છે. આ જ કારણ છે કે વધારે લોકો આ લોકેશન વિશે પૂછી રહ્યા છે કારણ કે તેઓ પણ ત્યાં જઇ આ પળને કેમેરામાં કેદ કરી શકે.

 

વીડિયોને 22 લાખથી વધુ લાઇક્સ, જ્યારે 3 કરોડથી વધુ વ્યુઝ મળ્યા

આ વીડિયોને 22 લાખથી વધારે લાઇક્સ અને 3 કરોડથી વધારે વ્યુઝ મળ્યા છે. જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી છે. કમેન્ટમાં મોટાભાગના લોકો લોકેશન વિશે પૂછી રહ્યા છે. કેટલાક તો એવું કહી રહ્યા છે કે ભાઇ તમે તો જીવ નીકાળી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Malik Tahleel (@malik_tahleel_17)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina