કાતિલ અંદાજમાં જોવા મળ્યો દિશા પટનીનો લુક, ચાહકોએ કહ્યું, યાર કોઈ એસી ચાલુ કરો…..

બોલીવુડમાં ખુબ જ ટૂંકા સમયમાં પોતાની અલગ નામના બનવનાર અભિનેત્રી દિશા પટની આજે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક છે. તો સાથે અભિનેતા ટાઇગર શ્રોફ સાથેના રિલેશનને લઈને પણ દિશા હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. (Image Credit: Instagram: disha patani)

પરંતુ આ વખતે દિશાના ચર્ચમાં આવવાનું કારણ જુદું છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરમાં દિશા સફેદ રંગની દરિયા કિનારે પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ તેનો આ હોટ અંદાજ જોઈને દીવાના બની રહ્યા છે.

દિશાની આ તસ્વીરને અત્યાર સુધી 19 લાખ કરતા પણ વધારે લોકોએ પસંદ કરી છે. તો ચાહકો પણ તેમાં તેના આ હોટ અંદાજ માટે કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)


એક યુઝર્સે કોમેન્ટ કરીને કહ્યું છે કે “યાર… કોઈ એસી ચાલુ કરી દો…. ” તો બીજા ઘણા ચાહકો હાર્ટ વાળા અને આગ લગાવતા ઈમોજી પણ કોમેન્ટ કરી રહ્યા છે.

દિશાએ આ વખતે પોતાની આખી તસ્વીર શેર નથી કરી, ફક્ત પોતાનો ઉપરનો ભાગ જ પોસ્ટકર્યો છે . જેમાં તે સફેદ જોવા મળી રહી છે.

આ પહેલીવાર નથી કે દિશાની આવી તસવીર જોઈને ચાહકો દીવાના બની બેઠા હોય, આ પહેલા પણ દિશાએ ઘણીવાર પોતાના હોટ અંદાજમાં ખુબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.

નવા વર્ષની ઉજવણી સમયે પણ દિશા માલદીવમાં વેકેશન મનાવવા માટે  ગઈ હતી. ત્યાંથી પણ તેને ઘણી બોલ્ડ તસવીરો શેર કરી હતી.

Niraj Patel