દિશા પટનીએ લીધી અત્યાર સુધીની સૌથી બોલ્ડ મિરર સેલ્ફી, વારંવાર ઝૂમ કરવા લાગશો તમે

બોલિવુડની બોલ્ડ અને સુપરફિટ અભિનેત્રીઓમાંની એક દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની બોલ્ડનેસને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે.દિશા પટનીનાન હુસ્નના જલવા તો તમે જાણતા જ હશો, તેની ખૂબસુરતીની ચર્ચા પણ દુનિયાભરમાં થાય છે. દિશા પટનીનું હુસ્ન એવું છે જે બધાને પોતાના વશમાં કરી લે છે.

દિશા અવાર નવાર બોલ્ડ અવતારમાં જોવા મળે છે. તેના હોટ લુક ચાહકોને તેની તરફ ખેંચી જાય છે. દુનિયાભરમાં દિશાના લાખો-કરોડો ચાહકો છે, જે તેની એક એક અદા પર મર મિટે છે. સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહેતી દિશા અવાર નવાર તેના બોલ્ડ લુક્સ અને બિકી લુકવાળી તસવીરો શેર કરી ચાહકોના દિલ ધડકાવતી રહે છે.

ત્યારે આ વચ્ચે ફરી એકવાર તેણે એક તસવીર શેર કરી છે, જેણે ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધુ છે. જો કે, આ વખતે ચાહકો અલગ કારણને લીધે તેની પ્રશંસા કરી રહ્યા છે. જે તસવીર દિશાએ શેર કરી છે, તેમાં તે સ્ટ્રેચ માર્ક્સ ફ્લોન્ટ કરતી પણ નજર આવી રહી છે અને આ કારણે યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. દિશાએ 22 ફેબ્રુઆરીએ રાત્રે એક મિરર સેલ્ફી શેર કરી હતી,

જેમાં તે બાથરૂમમાં બિકીમાં જોવા મળી રહી હતી. આ તસવીરમાં દિશાની બોલ્ડનેસ, સેખ્સી ફિગર અને હોટનેસ કમાલનું હતુ. આ તસવીર શેર કરાયાની થોડી જ મિનિટોમાં વાયરલ થઇ ગઇ અને થોડા જ કલાકમાં લાખો લાઇક્સ પણ આવી ગઇ. એક ફીમેલ ફેને દિશાની તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ- આભાર એ બતાવવા માટે કે સ્ટ્રેચ માર્ક્સ નોર્મલ વસ્તુ છે.

ત્યાં એકે લખ્યુ- તમારી હોટનેસે તો તાપમાન વધારી દીધુ, કોઇ તો એસી ચલાવી દો યાર. એકે લખ્યુ- દિશાના લગ્નની રાહ કોણ કોણ જોઇ રહ્યુ છે ? કોઇને અનુમાન છે કે તે કોની સાથે લગ્ન કરશે ? ઘણા લોકોએ દિશાની બોલ્ડનેસને લઇને પણ કમેન્ટ કરી. દિશા તસવીરમાં ટાઇગર પ્રિંટ બિકીમાં જોવા મળી રહી છે અને તે તેના સેખ્સી અને કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કરી રહી છે.

આ પહેલીવાર નથી કે દિશાએ તેની બોલ્ડ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય, આ પહેલા પણ તે ઘણીવાર આવી તસવીરો શેર કરી ચાહકોને ચોંકાવી ચૂકી છે. દિશાના કરિયરની વાત કરીએ તો, તેની શરૂઆતી ત્રણ ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ થઇ હતી. જો કે, તે બાદ તેના કરિયરની રફતાર થોડી ધીમી થઇ ગઇ.

દિશા છેલ્લે એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી, જેમાં તેની જોડી જોન અબ્રાહમ સાથે હતી. હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મો યોદ્ધામાં જોવા મળશે. આ ફિલ્મ 7 જુલાઇ 2023ના રોજ થિયેટરોમાં રીલિઝ થશે.

Shah Jina