દિશા પટનીએ વ્હાઇટ કટમાં એવું ફિગર દેખાડ્યું કે બાપ રે બાપ, સાઈઝ જોઈને હોંશ ઉડશે, જુઓ તસવીરો
બોલિવુડ એક્ટ્રેસ દિશા પટની હંમેશા તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી ચર્ચામાં રહે છે. દિશા પટની હંમેશા પોતાની ફેશન સેન્સથી ચાહકોને દિવાના બનાવે છે. ત્યારે હાલમાં પણ દિશાની કેટલીક થ્રોબેક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે વ્હાઇટ કટ આઉટ ડ્રેસમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે હેર બન અને હીલ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો.
મોડલિંગ દ્વારા ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર દિશા પટની પોતાના ચાહકોને કેવી રીતે દિવાના બનાવવા તે સારી રીતે જાણે છે. તે પોતાના દરેક બોલ્ડ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. બોલિવૂડની ચમકભરી દુનિયામાં જો કોઈ અભિનેત્રી દરેક આઉટફિટને આત્મવિશ્વાસ અને ગ્લેમરની સાથે પહેરવામાં માહેર છે તો તે દિશા પટની છે.
દિશા પટનીનો આ લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. વ્હાઇટ રંગના આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી. તેને જોઈને ચાહકો તેના પરથી નજર પણ નહોતા હટાવી શકતા. વ્હાઈટ કલરના આ ડ્રેસમાં દિશા ખૂબ જ બોલ્ડ અને સેક્સી લાગી રહી હતી. દિશાનો આ ડ્રેસ હાઈ સ્લિટ અને સાઇડ કટ સાથે ડીપ નેક પણ હતો.
આ લુકમાં અભિનેત્રી ફરી એકવાર તેની ટોન્ડ બોડી અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ગત વર્ષે જૂનમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કી 2898’માં રોક્સીના રોલમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘કંગુવા’માં પણ જોવા મળી. દિશાએ તેની હિંદી પહેલી ફિલ્મથી જ બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ, આ ફિલ્મમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતુ.