ટાઇગર શ્રોફની કથિત ગર્લફ્રેંડ દિશા પટનીએ બીચ પર બોલ્ડ તસવીરો ક્લિક કરાવી વધારી બીચની સુંદરતા, જુઓ તસવીરો…

બોલીવુડની નંબર ૧ બોલ્ડ દિશા પટનીએ ફરી ગરમાગરમ બિકીની પહેરીને ફેન્સને હચમચાવી દીધા- જુઓ PHOTOS

બોલિવૂડ અભિનેત્રી દિશા પટની સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેની આગામી ફિલ્મોને લગતા અપડેટ્સ પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. આ દરમ્યાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે બીચ પર ચીલ કરતી જોવા મળી રહી છે.

આ તસવીર અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં અભિનેત્રી લાલ રંગની પ્રિન્ટેડ બિકીમાં કર્વી બોડીને ફ્લોન્ટ કરી રહી છે.  તસવીરમાં અભિનેત્રી બીચ પર ઉભી રહીને પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીની આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ આ તસવીરને લાઈક કરી છે. અભિનેત્રીની આ થ્રોબેક તસવીરો છે અને તેણે કેપ્શનમાં લખ્યું છે કે- ગુમ.

 

View this post on Instagram

 

A post shared by Disha’s D 🦋 (@dishaapaataani)

તાજેતરમાં, ETimes સાથે વાત કરતી વખતે અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેની આગામી ફિલ્મ ‘એક વિલન રીટર્ન્સ’માં ખૂબ જ બોલ્ડ અને નીડર પાત્ર ભજવી રહી છે જેમાં તે ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે અને તેના એક્શન સ્ટન્ટ શક્ય તેટલા પોતાની જાતે કરવાની છે તેના વિશે વાત કરી હતી. અભિનેત્રી આ માટે જોરદાર ટ્રેનિંગ લઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (@dishafpx)

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એકતા કપૂર દ્વારા નિર્મિત, આ ફિલ્મ 2011માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની સિક્વલ છે.

 

View this post on Instagram

 

A post shared by @hotness24.7

આ સિવાય તે શશાંક ખેતાનની ફિલ્મ ‘યોદ્ધા’માં અભિનેતા શાહિદ કપૂરની સાથે જોવા મળવાની છે. આ સાથે દિશા એકતા કપૂરની ફિલ્મ ‘KTina’માં પણ જોવા મળશે. અભિનેત્રી છેલ્લે પ્રભુદેવાના દિગ્દર્શિત ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ’ ભાઈમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી.

દિશા પટનીને બીચ અને સમુદ્ર ખુબ પસંદ છે. અભિનેત્રી અવારનવાર તેની બીચ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. દિશા પટનીએ પોતાની તસવીરોથી ચાહકોનું દિલ જીતી લીધું છે. દિશાએ તેની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ‘લોફર’થી કરી હતી. દિશા પટાનીએ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

Patel Meet