મનોરંજન

બોલ્ડ કપડાં પહેરીને પાર્ટીમાં પહોંચેલી દિશા પટનીને જોતા જ લોકો તૂટી પડ્યા, સેલ્ફી લેવા માટે કરી પડાપડી તો અભિનેત્રી થઇ ગઈ… જુઓ વીડિયો

આ હિરોઇનનું ફિગર જોઈને ભલભલા લટ્ટુ થાય છે, ટૂંકો ટૂંકો ડ્રેસ અને ન દેખાવાનું દેખાઈ જાય એવું પહેરીને નીકળી પડી, જુઓ ફોટાઓ

Disha Patani and Mouni Roy Photos: બોલીવુડના કલાકારો કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમની ફિલ્મો ઉપરાંત તે તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે તે જયારે પોતાના ઘરની બહાર નીકળે છે ત્યારે પણ પેપરાજી તેમને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ઘેરી વળતા હોય છે, ચાહકો પણ તેમની સાથે સેલ્ફી લેવા માટે આતુર હોય છે. પરંતુ આ કારણે ઘણીવાર સેલેબ્સને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે.

ત્યારે હાલ અભિનેત્રી દિશા પટની સાથે પણ એવું જ કંઈક જોવા મળ્યું હતું. દિશા પટની અને મૌની રોયની મિત્રતા આ દિવસોમાં બોલિવૂડમાં સતત ચર્ચામાં છે. બંને સુંદરીઓ ઘણીવાર એકબીજા સાથે એન્જોય કરતી જોવા મળે છે. હાલમાં જ બંનેની તસવીરો સામે આવી હતી, જેમાં તેઓ સાથે જોવા મળ્યા હતા. ત્યારે દિશા અને મૌનીને સાથે જોઈને લોકોની ભીડ પણ ઉમટી પડી હતી.

આ દરમિયાન અભિનેત્રી એકદમ અનકમ્ફર્ટેબલ દેખાતી હતી. જોકે, બાદમાં પોલીસની મદદથી તે સુરક્ષિત બહાર નીકળી શકી હતી. હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દિશા પટની પાર્ટીની બહાર ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. તે ડેનિમ પેન્ટ સાથે જોડાયેલા ચિક પિંક ક્રોપ ટોપમાં સિઝલિંગ હોટ દેખાતી હતી.

ડીપ નેકમાં અભિનેત્રીની ક્લીવેજ સ્પષ્ટ દેખાતા હતા. જો કે, જ્યારે ચાહકો તેની સાથે સેલ્ફી ક્લિક કરવા માટે તેની આસપાસ ઉમટી પડ્યા, ત્યારે તે અસ્વસ્થ બની ગઈ અને ભીડને ટાળી. આ દરમિયાન તેની સાથે મૌની રોય પણ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. તેની આ તસવીરો ઈન્ટરનેટ પર ઘણી જોવાઈ રહી છે.

મ્યુઝિક કંપનીના સ્થાપક અંશુલ ગર્ગે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ટીવીથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. જો કે, મૌની રોય અને દિશા પટણીના દેખાવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે મૌની સ્ટાઇલિશ બ્લેક કલરના મિની ડ્રેસ પહેરીને પહોંચી હતી, ત્યારે દિશા ક્રોપ ટોપ અને જીન્સમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. સાથે જ બંનેની મિત્રતાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.