ટિમ ઇન્ડિયાના ભાભી ધનશ્રીએ સફેદ બિકીની પહેરીને માલદીવમાં નાચી, શું ફિગર છે યાર – વીડિયો વાયરલ

માલદીવમાં ધનશ્રીએ ચહલ સામે અજાણી વ્યક્તિ સાથે બિકીમાં કર્યો ડાંસ, ગજબનું ફીગર દેખાડી રહી છે- તમે પણ જુઓ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં પત્ની ધનશ્રી વર્મા સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યો છે. જ્યાંથી ધનશ્રી સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરીને અપડેટ આપી રહી છે. ધનશ્રીએ ઘણી તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે,

વીડિયોમાં યુઝવેન્દ્ર અને ધનશ્રીની સાથે અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ તે યુઝવેન્દ્ર સાથે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. ચાહકો પણ ધનશ્રીના ડાન્સ મૂવ્સના વખાણ કરી રહ્યા છે. જ્યાં એકે લખ્યું કે, ‘ધનશ્રી જેટલી સુંદર છે, તેટલી જ સારી ડાન્સ કરે છે.’ જ્યારે કેટલાકનું કહેવું છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD FAN (@bollywoodfan719)

સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે. યુઝવેન્દ્ર ચહલ પત્ની ધનશ્રી વર્મા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો પરથી ચાહકોને આ વાતની ખબર પડી. વીડિયોમાં ધનશ્રી બિકીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. યુઝવેન્દ્ર ચહલ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ધનશ્રી બિકીમાં તો ચહલ શર્ટલેસ ડાન્સ કરતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. ધનશ્રી વર્મા બીજા પણ કોઇ વ્યક્તિ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. જોકે, કેટલાક લોકોને ધનશ્રી બીજા વ્યક્તિ સાથે બિકીમાં ડાન્સ કરે તે પસંદ ન આવ્યુ અને તેઓએ ધનશ્રીને આવા વીડિયો પોસ્ટ ન કરવાની સલાહ આપી. કેટલાકે લખ્યું, ‘ઉર્ફી જાવેદ વધારે ન બનો.’

તો એકે લખ્યું, ‘શું તમે ક્યારેય અન્ય ક્રિકેટર્સની પત્નીને જોઈ છે કે તે તેના પતિ સિવાય કોઈ અન્ય સાથે હોય ? તમે એવા છો જે તમારા પતિ સિવાય દરેક ક્રિકેટર સાથે હેંગ આઉટ કરો છો. તમારું સ્ટેટસ જાળવી રાખે છે.’ અન્ય એકે લખ્યું, ‘તમે દરેક વખતે ચહલની અવગણના કેમ કરો છો…’ ત્યાં બીજા એકે લખ્યુ- ‘તમે જીવનનો પૂરો આનંદ માણો છો.

તમે હંમેશા રોકસ્ટાર બનો. આ મારી ઈચ્છા છે.’ જણાવી દઇએ કે, અગાઉ શ્રેયસ અય્યર સાથે ધનશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે શ્રેયસ અય્યર સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. ત્યારબાદ લોકોએ શ્રેયસ અને ધનશ્રીના અફેરના સમાચારને હવા આપી.

 

View this post on Instagram

 

A post shared by tsecinema (@tsecinema)

વર્ષ 2022માં એવા અહેવાલ આવ્યા હતા કે ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. જોકે, બાદમાં ચહલ અને ધનશ્રી બંનેએ આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ ભલે ક્રિકેટથી દૂર હોય, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Shah Jina