પ્રેમમાં આંધળી થયેલી યુવતીએ ભાઈ જોડે કરી નાખ્યા લગ્ન, પછી માં-બાપે શ્રાદ્વ કરી જીવતી જ મારી નાખી જુઓ …

આ યુવતીએ ભાઈ જોડે કરી દીધા લગ્ન, ગુસ્સામાં માં-બાપે ન કરવાનું કરી દીધું…જુઓ

ઉત્તરપ્રદેશના બાગાપતથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતિ તેના સગા મામાના દીકરાને દિલ આપી બેઠી અને બંનેને ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા.

સમાજના મેણા ટોણાથી દુ:ખી ઘરવાળાઓએ દીકરીને ઘરે લાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમનો પ્રયાસ સફળ ના થયો. આખરે નારાજ માતા-પિતાએ જીવતા જ દીકરીનો શ્રાદ્ધ કરી લીધો.

બાગાપત મુખ્યાલયથી 20 કિ.મી. દૂર બડૌતમાં બુધવારે એક એવી ઘટના સામે આવી જેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે. અહીં એક મોહલ્લામાં રહેવાવાળી યુવતિનો પ્રેમ પ્રસંગ તેના જ મામાના દીકરા સાથે ચાલી રહ્યો હતો. ઘરવાળાએ તેને ઘણુ સમજાવ્યુ પરંતુ તે તેના પ્રેમી સાથે લગ્નની જિદ પર અડેલી રહી. આખરે કેટલાક દિવસ પહેલા જ તેને કોર્ટમાં મેરેજ કરી લીધા.

આ વાતની યુવતિના માતા-પિતાને જાણ થતા તેઓએ સમાજના મેંણા ટોંણાને કારણે તેમની દીકરીનો જીવતા જ શ્રાદ્ધ કરી લીધો. ઘરવાળાનું કહેવુ છે કે, તેમની દીકરીએ જે પણ પગલુ ભર્યુ તેને કારણે તે જીવતા જ અમારા માટે મરી ગઇ. તેના આવા પગલાને કારણે લોહીના સંબંધ પણ ખત્મ થઇ ગયા.

 

Shah Jina