ટ્રેનની સીટ પર આપત્તિજનક હાલતમાં મળ્યુ કપલ, TTE ને જોવા છત્તાં પણ કરતા રહ્યા બેશરમી, વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ કપલ્સના એવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાં તેમને સાર્વજનિક સ્થળોએ ઇંટીમેટ થતા જોઈ શકાય છે. હાલમાં જ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બેશરમીની તમામ હદો પાર કરી દીધી હતી.
વાસ્તવમાં, એક કપલ ટ્રેનની સીટ પર વાંધાજનક હાલતમાં સૂઈ રહ્યું હતું. જ્યારે TTE આવ્યા અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેઓ ના માન્યા અને જેમ હતા તેમ જ રહ્યા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં મોટાભાગની સીટો ખાલી છે અને એક સીટ પર એક કપલ સૂઈ રહ્યું છે. આ કપલ સીટ પર સૂઈને વાંધાજનક કૃત્ય કરતુ જોવા મળે છે.
જ્યારે ટીટીઈ ટિકિટ ચેક કરવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે કપલે ન તો તેમની સીટ પરથી ઉઠવાની તસ્દી લીધી કે ન તો તેઓએ તેમની પ્રવૃત્તિઓ બંધ કરી. વીડિયોમાં આગળની સીટ પર એક છોકરી તેના પરિવાર સાથે બેઠેલી જોવા મળે છે. જો કે, તેમ છતાં પણ કપલ પર તેની કોઈ અસર ના થઇ અને તે સીટ પર વાંધાજનક હાલતમાં જ સૂતા રહ્યા. આ ઘટનાનો વીડિયો ટ્રેનમાં જ એક મુસાફરે બનાવ્યો હતો અને આ પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.
OYO वाली सुविधा अब भारतीय रेल में भी उपलब्ध
😂😂😂😂😂 pic.twitter.com/EtCXqsEfQk— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) June 11, 2024