ખશુખબરી: ચૈત્રી નવરાત્રી પર 900 વર્ષ પછી બની રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિવાળા લોકો ઉપર થશે ધનવર્ષા

ચૈત્ર નવરાત્રિ 13 એપ્રિલથી શરૂ થશે, જે 21 એપ્રિલ રામનોમ સુધી ચાલશે. આ વખતે ભારતી, હર્ષ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિયોગમાં નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. આ શુભ યોગમાં શક્તિ પર્વ શરૂ થવાથી દેવીપૂજા આરાધનાથી મળતું શુભ ફળ વધી જશે. 13 એપ્રિલ મંગળવારના રોજ સ્વયં સિદ્ધ મુહૂર્ત રહેશે.

નવરાત્રિના નવ દિવસ સુધી જ સ્વરૂપો શૈલપુત્રી માતા, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માણ્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં મા દુર્ગાના સ્વરૂપોની પૂજા અર્ચના કરવાથી ભક્તોના બધા કષ્ટો દૂર થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.

આ નવરાત્રિમાં મા દેવીની સાચા મનથી ભક્તિ આરાધના કરશે તેને ધન વૈભવ સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થશે. તેમજ આ પાંચ રાશિ અને જબરજસ્ત લાભ મળશે. જુઓ કઈ પાંચ ભાગ્યશાળી રાશિ છે જેના ઉપર માની કૃપા વરસસે…

1) મેષ રાશિ

વર્ષ 2019 દેવી માને સમર્પિત ચૈત્રી નવરાત્રીના નવ દિવસ ચાલવાવાળો મહાપર્વ મેષ રાશિના જાતકો માટે શુભ રહેવાવાળો છે. આ નવરાત્રિએ તમારા બગડેલા કામ પૂર્ણ થશે તેમજ માના આશીર્વાદથી તમને ધન લાભ થશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચારોની પ્રાપ્તિ થશે. એમ જ નવી નવી યોજનાઓમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

2) સિંહ રાશી

જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર નવરાત્રીના નવ દિવસ બની રહેલા મહાસંયોગમાં સિંહ રાશિવાળાને ફાયદા થશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતાના યોગ બની રહેશે. માન સન્માનમા વૃદ્ધિ થશે. તમારો આવવાવાળો સમય તમારા માટે શુભ સમાચાર લઈને આવી રહ્યો છે.

3) કન્યા રાશિ

કન્યા રાશિના જાતકમાં જીવનમાં આવવાવાળી પરેશાની અને મુસીબતો માના આશીર્વાદથી તેમજ આ શુભ સંયોગથી જલદી સમાપ્ત થશે. નવીન દિશાઓ તમને પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમે વધારે ફોકસ કરી શકશો. જેનાથી તમને ધન લાભ થશે. તારી કામમાં તમને સફળતા મળશે સાથે-સાથે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળશે.

4) વૃશ્ચિક રાશિ

જ્યોતિષશાસ્ત્રની ગણના અનુસાર નવરાત્રિમાં બની રહેલા શુભ સંયોગના કારણે વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તેમજ સમાજમાં અને કાર્યસ્થળ પર તમારું માન સન્માન થશે. તમારા કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. સરકારી નોકરી માટે જે લોકો ઘણા સમય સુધી પ્રયાસ કરી રહ્યા છે તેમને માના આશીર્વાદથી સફળતા પ્રાપ્ત થશે.

5) મકર રાશિ

મકર રાશિના જાતકો નવરાત્રી પર બની રહેલા શુભ સંયોગમાં માની આરાધના કરવાથી તમને લાભકારી સાબિત થશે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તે લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. કોઇ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય તેના માટે સમય સારો છે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય બની રહેશે. તેમજ કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થશે.

YC