આ દીકરીનો પગ નથી છતાં હોંસલો બુલંદ છે, શાળાએ જવા માટે 1 કિલોમીટર સુધી એવી રીતે કરે છે સફર કે વીડિયો આંખોમાં આંસુઓ લાવી દેશે

પરિશ્રમ અને નિશ્ચય આ બે વસ્તુઓ છે જેનો કોઈ વિકલ્પ નથી. આને અનુસરીને કોઈપણ વ્યક્તિ મંઝીલને પામી શકે છે. આવા અનેક ઉદાહરણો આપણા દેશ અને દુનિયામાં સમયાંતરે જોવા મળે છે….

અમદાવાદમાં ઘર આંગણે રાજા મહારાજાઓની જેમ થયું ગુજરાત ટાઇટન્સની ટીમનું સ્વાગત, દીકરા અગત્સ્યની આંગળી પકડીને ચાલતો જોવા મળ્યો કપ્તાન હાર્દિક પંડ્યા

IPlમાં ગુજરાત ટાઇટન્સે ડંકો વાગડી દીધો છે, મોટી મોટી ટીમોને પણ મ્હાત આપીને હવે ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ વર્ષે આઇપીએલની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી…

કોહલીનો ગજબ શોટ: વિરાટે એવો શોટ માર્યો કે જોતા જ રહી ગયા ગાંગુલી અને જય શાહ, તાળીઓ પાળીને કર્યું અભિવાદન, જુઓ વીડિયો

બુધવારે IPL 2022 સિઝનની બીજી પ્લે ઓફ મેચ રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચ વરસાદના કારણે મોડી શરૂ…

શિખર ધવનની ટીમ પ્લેઓફની બહાર થતા પિતાએ ધવનને મારી લાતો અને મુક્કા, વાયરલ થયો વીડિયો

IPL ની રેસની બહાર થઇ ધવનની ટીમ, તો પિતાએ પુત્રની કરી દીધી જોરદાર ધુલાઈ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો ભારતના દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ…

ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડી કેપ્ટન હાર્દિક પંડ્યા થયો ભાવુક, ટીમની સફળતાને લઇને કહી દિલને સ્પર્શી જાય તેવી વાત

IPL 2022ના પહેલા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવી દીધુ છે. ડેવિડ મિલરે કમાલની પારી રમી અને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કિલર મિલર એટલે કે ડેવિડ…

સનરાઈઝ હૈદરાબાદની ટીમનો કપ્તાન બની ગયો પિતા, શેર કરી તસવીરો, IPLને વચમાં જ છોડી દીધી હતી, જાણો દીકરો આવ્યો કે દીકરી ?

IPLના મુકાબલા હવે છેલ્લા પડાવની અંદર પહોંચી ગયા છે, પ્લેઓફનો મુકાબલો પણ આજથી શરૂ થઇ જશે, ત્યારે જ હૈદરાબાદની ટીમમાંથી એક ખુશખબરી સામે આવી છે. હૈદરાબાદ અને ન્યુઝીલેન્ડનો કપ્તાન કેન…

એક ક્રિકેટરે કરી અધધધ કરોડની છેતરપિંડી, ઋષભ પંતને લાગ્યો 1.6 કરોડનો ચૂનો, જાણો સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પંતે હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ વિરુદ્ધ 1.6 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો…

આ દૂધ જેવી રૂપાળી કન્યા હવે બનશે ટીમ ઇન્ડિયાની નવી ભાભી, લગ્નનું કાર્ડ થયું વાયરલ, આવતા મહિને જ ફરશે સાત ફેરા

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસો સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ફિલ્મી દુનિયા અને ક્રિકેટ…