નીરજ ચોપડાને પાછળ છોડી ગોલ્ડ જીતનારા પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમની વધશે મુશ્કેલીઓ? ડોપિંગ ટેસ્ટની ઉઠી માંગ, જુઓ
જો આવું થયું તો નીરજ ચોપડાને મળશે ગોલ્ડ મેડલ ? બે વાર 90 મીટરથી વધુ દૂર ભાલો ફેંકવા બદલ અરશદ નદીમ વિરુદ્ધ થઇ રહી છે ડોપ ટેસ્ટની માંગ, જુઓ…