હાર્દિક પંડ્યાના મુંબઈમાં સામેલ થયા બાદ હવે શુભમન ગિલ સંભળાશે ગુજરાત ટાઇટન્સની કમાન, ફ્રેન્ચાઇઝીએ કરી સત્તાવાર જાહેરાત, જુઓ શું કહ્યું
ગુજરાત ટાઇટન્સ સાથે હાર્દિક પંડ્યાના છેડો ફાડ્યા બાદ હવે ફ્રેન્ચાઇઝીએ સોંપી શુભમન ગિલને ટીમની કમાન, ગીલે વ્યક્ત કરી ખુશી, જુઓ શું કહ્યું ?…