મુંબઇના રસ્તા પર લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળ્યો હિટમેન રોહિત શર્મા, નંબર પ્લેટમાં જોવા મળ્યુ વર્લ્ડ રેકોર્ડ સાથે કનેક્શન
ભારતીય કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ બાદ લાંબા બ્રેક પર છે. ત્યારે આ વચ્ચે તે મુંબઈમાં તેની સ્પેશિયલ 0264-પ્લેટેડ લેમ્બોર્ગિની ચલાવતો…