Navratri Recipe

સાબુદાણાની ખીચડી – ખુબ જ ટેસ્ટી ફરાળી વાનગી ઉપવાસમાં બનાવો ને ઘરના પરિવારજનોને ખવડાવો.

સાબુદાણા ખીચડી એક લોકપ્રિય વ્યંજન છે જે વ્યાપક રૂપથી નવરાત્રી, કે શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. સાબુદાણા બે પ્રકારના હોય છે-નાના અને મોટા. આ રેસિપી માં તમારે નાના સાબુદાણાનો ઉપીયોગ કરવાનો છે. કેમ કે નાના સાબુદાણાને પલાળવામાં અને તેને રાંધવામાં ઓછો સમય લાગે છે. સામગ્રી: 1. નાનો કપ નાના સાબુદાણા, 1/2 ટીસ્પૂન જીરું, More..

Navratri Recipe

સીઝન માં વેફર પાડવાનું રહી ગયું છે ? તો છોડો ચિંતા હવે બારેમાસ બનાવો તાજી તાજી બટેટા વેફર – રેસિપી વાંચો

હાઇ ફેન્ડસ, તમને બધાને બટાકાની વેફર ખૂબ જ ભાવતી હશે અને ઉપવાસમાં,સ્નેક્સમાં,બથૅડે પાટૅીમાં નાના-મોટા બધાની ઓલટાઈમ ફેવરીટ હોય છે.પણ તમે બધા બહારની રેડીમેઇડ વેફર લાવતા હશો ને?મારી આજની રેસીપી જોઇને તમારે વેફર રેડીમેઇડ નહીં લેવી પડે.તમે ખૂબ જ ઓછા ટાઈમ અને સામગી્થી ઘરે જ બહાર જેવી રેડીમેઈડ વેફર બનાવી શકશો.તો આ નવરાત્રીમાં જ ટા્ય કરજો. More..

Navratri Recipe

આજે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી, જુઓ સ્ટેપ બાય સ્ટેપ…

મોટાભાગનાં ઘરોમાં જ્યારે ઉપવાસ હોય ત્યારે ફરાળમાં સાબુદાણાની ખિચડી બનતી જ હશે, આજે અમે પણ ખાસ તમારા માટે જ લઈને આવ્યાં છીએ એ જ ફરાળમાં ખવાતી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી. તો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની પરફેક્ટ રેસીપી જોઈને કોમેંટમાં જરૂર કહેજો કે તમે પણ આ જ રીતે બનાવો છો કે, પછી તમારી કોઈ છે More..

Navratri Recipe

સ્નેક્સમાં બનાવો ખુબ જ ટેસ્ટી કાચા કેળાના વેજ કબાબ, નવરાત્રીના ઉપવાસમાં પણ રહેશે તમારા માટે ખાસ

મોટાભાગના ઘરોમાં બધાને સ્નેક્સ ખાવાની આદત હોય છે. ઘરમાં બાળકો પણ વારંવાર સ્નેક્સની માંગણી કરતા હોય છે ત્યારે ગૃહિણીઓનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સ્નેક્સમાં શું બનાવવું? જે પૌષ્ટિક પણ હોય અને સ્વાદિષ્ટ પણ. તો આજે અમે તમને એવી જ એક સરસ મઝાની રેસિપી જણાવીશું. જેને “કબાબ-એ-કેલા” કહેવામાં આવે છે. તેને કાચા કેળામાંથી બનાવવામાં More..

Navratri Recipe

નવરાત્રીના ઉપવાસ માટે ખાસ હવે ઘરે જ બનાવો મહારાષ્ટ્રીયન સાબુદાણાની ટિક્કી

નવરાત્રીની શરૂઆત થઇ છે ત્યારે આ ભક્તિ અને આસ્થાના  9 દિવસો સુધી ઘણા જ ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. આ ઉપવસ દરમિયાન ઘણા લોકો માત્ર પાણી પી અને ઉપવાસ કરતા હોય છે તો ઘણા ફરાળ પણ લેતા હોય છે. તો ફરાળ લેતા લોકો માટે આજે અમે ખાસ સાબુદાણાની ટિક્કી લઈને આવ્યા છે. જે મહારાષ્ટ્રમાં More..