ખબર ઢોલીવુડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

કિંજલ દવેના નવા ગીત ‘ધન છે ગુજરાતની ધરતી’ને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકોએ જોયું

પોતાની ગાયિકી અને આગવી છટાથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં નામના મેળવી ચુકેલી ‘લહેરી લાલા ‘ ફેમ ગુજરાતી ગાયિકા કિંજલ દવેનું નવું ગીત રજુ થઇ ચૂક્યું છે. કિંજલ દવેનું નવું ગીત ‘ધન છે ગુજરાતની ધરતી’ 18 મેના રોજ યુટ્યુબ પર રિલીઝ થયું હતું, અને માત્ર 3 દિવસની અંદર જ આ ગીતને 22 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા Read More…

ઢોલીવુડ ફિલ્મી દુનિયા

ગુજરાતી ફિલ્મોની હીરોઇન સ્નેહલતા આજે જીવે છે આવી જિંદગી, જુઓ તસ્વીરો ચોંકી જશો

જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરતા હોઈએ ત્યારે આજથી દસ વર્ષ પહેલાના ગુજરાતી ફિલ્મો ચોક્કસથી જ યાદ આવે અને માનસ પર છવાઈ જાય અમુક નામો જેવા કે, નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર, રોમા માણેક, અને સ્નેહલતા. આમ તો લગભગ આ દરેક સિતારાઓ કોઈ પ્રસંગે જાહેર જીવનમાં જોવા મળી જાય છે. પરંતુ સ્નેહલતાની વાત કરીએ Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

સુપરહિટ ફિલ્મ ચાલ જીવી લઈએ પછી હવે આવશે ગુજ્જુભાઈ-3, ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાએ શેર કરી ચાહકો સાથે ખુશી

હાલમાં જ સુપરહિટ ગુજરાતી ફિલ્મ આવ્યું ‘ચાલ જીવી લઈએ’, જેમાં ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાના અભિનયના ખૂબ જ વખાણ થયા છે, ત્યારે હવે ગુજ્જુભાઈએ એક બીજા ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ રાંદેરિયા જે ગુજ્જુભાઈ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી ગુજરાતી ફિલ્મોમાં પોતાના દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. આ બંને Read More…

ખબર ઢોલીવુડ

“ઋત બાવરી” – કિંજલ દવેએ રજૂ કર્યું વેલેન્ટાઈન સ્પેશિયલ ગીત.. 3 લાખથી વધુ લોકો એ જોયું, તમે ના જોયું હોય તો જુઓ અહીં…

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે… પ્રેમીઓનો ખાસ દિવસ. આ દિવસે પ્રેમી પંખીડાઓ પોતાના પ્રેમનો એકરાર કરે છે અને એકબીજા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તેઓ પ્રેમ વ્યક્ત કરવા માટે જુદી-જુદી રીતો પણ અપનાવે છે. ત્યારે જો તમે પણ આજના દિવસે કોઈના સામે પોતાના પ્રેમનો એકરાર કરવા માંગતા હોવ તો તેમના માટે હાજર છે આ ગીત… Read More…

ઢોલીવુડ ફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ

સાહેબ ફિલ્મ જોતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો: એજ્યુકેશન સિસ્ટમની સામે પડતી આ ફિલ્મ એકવાર જોવી જોઈએ!

હાલ સારા ગુજરાતી ફિલ્મોનો દૌર શરુ થયો છે, અને એવા ગુજરાતી ફિલ્મો આવી રહયા છે, જે દર્શકોને ખૂબ જ પસંદ પણ આવી રહયા છે. ગયા અઠવાડિયે આવેલું ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’, જે રીતે લોકોને લાબું નહિ પણ સારું જીવવાનો સંદેશ આપે છે એ જ રીતે આ અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘સાહેબ’ પણ લોકો સાથે કનેક્ટ Read More…