ગુજરાતીઓના હૈયે વસનારી કિંજલ દવેની સગાઈને થઇ ગયા 3 વર્ષ પૂર્ણ, તો ભાવિ પતિ સાથે આ રીતે મનાવ્યો ઉત્સવ, જુઓ શાનદાર તસવીરો
પોતાના સુમધુર આવાજની સાથે દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારી કોકિલ કંઠી ગાયિકા કિંજલ દવે ગુજરાતીઓના દિલ ઉપર રાજ કરે છે, માત્ર ગુજરાતમાં જ નહીં કિંજલના ચાહકો દુનિયાભરમાં વસે છે. હાલમાં જ…