ચાલુ બસમાં કપલે બનાવ્યા સંબંધ, કંડક્ટરે ઝડપ્યા રંગે હાથ, પછી કર્યું એવું… વીડિયો થયો વાયરલ

સોશ્યિલ મીડિયા પર અવારનવાર અલગ અલગ વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા વીડિયોમાં એવું હોય છે કે, જેને જોઈને જ તમારું લોહી ઉકળી જાય છે. ઘણીવાર એવા વીડિયો જોવા મળે છે કે જે હેરાન કરવા વાળા હોય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે. જે જોયા પછી વિશ્વાસ નથી થતો.

એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોયા પછી તમને વિશ્વાસ નહિ થાય કે આવું બની શકે? આ વીડિયોમાં એક કપલ ચાલુ બસમાં રોમાન્સ કરતા જોવા મળે છે, આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ બસમાં મુસાફરી કરી રહ્યું છે. તેવામાં એક શખ્સ આવે છે અને તેમનો વીડિયો બનાવવા લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ એક બીજાને ચોટેલ છે અને તે ખરાબ હરકતો કરી રહ્યા છે. બંનેને બસના કંડક્ટરે પકડી પડ્યા હતા. વીડિયોમાં સાંભળી શકાય છે કે બસ કંડક્ટર તેમના પર ગુસ્સો કરી રહ્યો છે. આ વીડિયો ક્યારનો છે તેની જાણકારી સામે નથી આવી.

આ વીડિયોને @iamraviprashant નામના એક યુઝરે શેર કર્યો છે. વીડિયોને જોયા પછી એક યુઝર લખે છે કે મુસાફરી દરમિયાન આવા નીચ કામ એ દર્શાવે છે કે લોકોમાં હવે હવસની ભાવના વધતી જાય છે, મતલબ ગમે ત્યારે ગમે તે!

Devarsh