અભિનેત્રીઓ કરતા પણ ખુબ જ હોટ છે આ પોલીસ વાળી, અપરાધીઓ સામે ચાલીને પકડાવવા માટે જાય છે, જુઓ તેની તસવીરો

પોલીસની બીક અચ્છા અચ્છા લોકોને લાગતી હોય છે. ત્યારે જે લોકો ગુન્હો કરે છે તેઓ તો પોલીસથી ચાર પગલાં દૂર જ રહેતા હોય છે. પરંતુ પોલીસમાં જો કોઈ એવી મહિલા પોલીસ હોય જેને જોઈને જ ગુન્હો કરવાની ઈચ્છા થાય તો કેવું ?

ફિલ્મો અને ધારાવાહિકોમાં આવી ઘણી મહિલા પોલીસ બતાવવામાં આવે છે, પરંતુ અસલ જીવનમાં આવી મહિલા પોલીસ એક સપના સમાન હોય છે. પરંતુ અમે જે મહિલા પોલીસની વાત કરવાના છે તે સપનું નહિ પરંતુ હકીકત છે. (Image Credit: Instagram/A N A M A R I A)

આ મહિલા પોલીસને જોઈને અપરાધીઓ અપરાધ કરવા માટે પણ તૈયાર થાય છે. કારણ કે તે પણ ઈચ્છે છે કે આ મહિલા પોલીસ તેમની ધરપકડ કરે. તો ચાલો જણાવીએ તમને કે એ મહિલા પોલીસ કોણ છે ?

આ મહિલા પોલીસ છે કોલંબિયાની એના મારિયા. જેની સુંદરતાના લાખો લોકો દીવાના છે. માત્ર બે જ દિવસમાં તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 34 હજાર ફોલોઅર્સ આવી ગયા. હાલ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 1 લાખ 94 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

એના મારિયા એરીયાસ કોલંબિયાના બોગાટા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. એના ખુબ જ સુંદર હોવા છતાં પણ ગ્લેમરસ દુનિયાના બદલે પોલીસમાં રહીને લોકોની રક્ષા કરવા માંગે છે. કોઈપણ વ્યક્તિ જો તેને યુનિફોર્મ વગર જુએ તો કહી જ ના શકે કે આ પોલીસ છે.

પોલીસની નોકરીની અંદર લોકોની સેવા કરવાની સાથે સાથે એના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરો પણ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

એનાએ પોતાના હોટ અંદાજની અંદર પોતાની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી હતી. તેને જોઈને જ માત્ર બે દિવસમાં તેના 34 હજાર ફોલોઅર્સ થઇ ચુક્યા હતા.

એના પોતાની ડ્યુટી દરમિયાન પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે. જેના ઉપર ફોલોઅર્સ ખુબ જ લાઈક અને કોમેન્ટ કરતા રહે છે. ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહેતા હોય છે કે મને એરેસ્ટ કરી લો મેડમ.

એનાની પ્રસિદ્ધિ વધવાના કારણે એનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી પોતાની કેટલીક તસવીરો હટાવી દીધી હતી. જે તેને પોલીસ યુનિફોર્મની અંદર લીધી હતી.

એનાની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે. ચાહકો પણ તેની તસ્વીરોને ખુબ જ પસંદ કરે છે.

એનાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે.

Niraj Patel