ફ્રૂટ મસાજ કે થૂંક મસાજ? મસાજનો ગંદો વીડિયો વાયરલ, મસાજનું ક્રીમ લગાવી ને ઉપર થી નાખ્યું થૂંક, પોલિસે ધકેલ્યો જેલના સળિયા પાછળ
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં પોલીસે મસાજ માટે થૂંકનો ઉપયોગ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ પછી પોલીસે કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. આરોપીની ઓળખ અમજદ તરીકે થઇ છે.
અમજદ જિલ્લાના ભવન પોલિસ સ્ટેશન વિસ્તારના ગામ ભનેડા ઉદ્દામાં એક સલૂન ચલાવે છે. જ્યાં તે થૂંકનો ઉપયોગ કરીને મસાજ કરતો હતો. થૂંકનો ઉપયોગ કરીને મસાજ કરવાનો વીડિયો વાયરલ થતા શામલી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી.
શામલી પોલીસે આરોપી અમજદ વિરુદ્ધ કેસ નોંધ્યો અને ધરપકડ કરી. વાયરલ થઇ રહેલા વીડિયોમાં આરોપી યુવકના ચહેરા પર હથેળી પર થૂંક લગાવીને મસાજ કરતો જોવા મળે છે.
थूक वाली मसाज। ये वीडियो यूपी में जिला शामली की है। आरोपी का नाम अमजद बताया जा रहा। पुलिस ने FIR दर्ज की। pic.twitter.com/9S10DT3Bzp
— Sachin Gupta (@SachinGuptaUP) June 8, 2024