અવનીત કૌરે તેની કાતિલ અદા, હોટ ફિગર અને આંખોથી વાર કરતા આપ્યા ખુબ જ બોલ્ડ પોઝ, તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

26 વર્ષની ઉંમરમાં 2 કરોડ લોકો ફોલો કરે છે આ સુંદર અભિનેત્રીને…તસવીરો જોઈને કહેશો વાહ…

વર્ષો પહેલા ટીવી પર હેન્ડવોશની જાહેરાત ‘બંટી’ને સમજાવતી સુંદર છોકરી તમને યાદ જ હશે આજે પણ ‘બંટી તેરા સાબુ સ્લો હૈ ક્યા?’ તે લાઈનનો ઉપયોગ લોકો વાતોમાં કરતા હોય છે. આ ડાયલોગ બોલનાર સુંદર છોકરી હવે બોલ્ડ ઇન્ટરનેટ સેન્સેશન અને ટીવી અભિનેત્રી બની ગઈ છે. અભિનેત્રી અવનીત કૌર તેની ક્યુટનેસ પછી હવે તેની હોટનેસને કારણે હેડલાઇન્સમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

ટીવી અભિનેત્રી અવનીત કૌર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હેડલાઇન્સમાં રહે છે. 19 વર્ષીય અવનીત માત્ર અભિનયમાં જ અદ્ભુત નથી પણ તેની ફેશન સેન્સના લીધે પણ ચર્ચામાં રહેતી હોય છે. અવનીતે તેના ઘણા ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને દર વખતે તે તેના લુકથી ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત કૌર કેઝ્યુઅલથી સ્ટાઇલિશ, એથનિક અને ગ્લેમરસ દરેક લુકમાં અમેઝિંગ લાગે છે. તેમજ અવનીતની  પોઝ આપવાની રીત અને એક્પ્રેશન હંમેશા જોનારને સ્પર્શી જાય છે. અવનીત કૌર પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલ જીતતી રહી છે. દર વખતે તેની તસવીરોથી તે ચાહકોને હેરાન કરી દેતી હોય છે. અવનીતને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. તેની દરેક તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Fan-boy (@siddneetfanboy)

અવનીતે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ક્રોપ ટોપ સાથે સફેદ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે એસેસરીઝ પહેરી છે. તસવીરમાં અવનીત ઘણા પોઝ આપતી જોવા મળી રહી છે. તેના આ પોઝ ચાહકોના દિલ જીતી રહ્યા છે.

અવનીત કૌર તેના મ્યુઝિક વીડિયો માટે પણ જાણીતી છે. અવનીતે અત્યાર સુધીમાં 20થી વધુ મ્યુઝિક વીડિયોમાં કામ કરેલું છે. આ બધામાં તેને એક કરતા વધારે આઉટફિટ અને લુકમાં જોવા મળી છે. ક્યારેક તે બંજારન અને ક્યારેક પંજાબી કુડી તરીકે જોવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત કૌરની કારકિર્દીની વાત કરીએ તો તેણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સાથે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ત્યારે તેની ઉમર 8 વર્ષની હતી. તેણે આ શોમાં શાનદાર કામ કર્યું હતું. જોકે તે સેમિફાઇનલ પહેલા બહાર થઇ ગઇ હતી. આ પછી અવનીત રિયાલિટી શો ડાન્સ કે સુપરસ્ટાર્સમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત કૌરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત લાઈફ ઓકે ધારાવાહિક ‘મેરી મા’થી કરી હતી. 2012માં આવેલ આ ધારાવાહિકમાં તે ઝિલમીલના રોલમાં જોવા મળી હતી. આ પછી તે ધારાવાહિક ‘ટેઢા હૈ પર મેરા હૈ’માં જોવા મળી હતી. તે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

આ સિવાય અવનીત કૌરે એક મુઠી આસમાન, હમારી સિસ્ટર દીદી, ચંદ્રનંદિની ઔર અલાદ્દીન: નામ તો સુના હોગા જેવી  ધારાવાહિકમાં કામ કર્યું હતું. ધારાવાહિક અલાદ્દીનમાં સિદ્ધાર્થ નિગમ સાથે અવનીત કૌરની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને અફવાઓ હતી કે બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.

Patel Meet