મનોરંજન

સારાની બિકીની તસવીરમાં ભાઈને બર્થ ડે વીશ કરવું ભારે પડ્યું, લોકોએ એવી એવી સંભળાવી કે…

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લાડલા ઇબ્રાહિમ અલી ખાનનો આજે 19માં બર્થડે છે. ઇબ્રાહિમ અલી ખાન સૈફ અલી ખાન જેવો જ લાગી રહ્યો છે. ઇબ્રાહિમને બહેન સારા અલી ખાને સોશિયલ મીડિયામાં ખાસ અંદાજમાં તવિષે કર્યું હતું જે અમુક લોકોને પસંદ આવ્યું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને તસ્વીર શેર કરીને ભાઈ ઇબ્રાહિમ અલી ખાનને બર્થડે વિશ કર્યું હતું. આ તસ્વીરમાં સારા બિકીનીમાં નજરે આવી હતી. બિકીનીમાં ભાઈ ઇબ્રાહિમ સાથે ઉભા રહીને પોઝ આપતા સોશિયલ મીડિયામાં લોકો સારા અલી ખાનને ટ્રોલ કરી હતી. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, હેપ્પી બર્થડે ભાઈ, તું જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. કાશ હું પણ બર્થડેમાં તારી સાથે હોત.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ 2 તસ્વીર શેર કરી છે. જેમાં તે ઇબ્રાહિમ અલી ખાન અને સારા સાથે નજરે ચડે છે. આ તસ્વીર જોઈને યુઝર્સ ભડક્યા હતા.યુઝર્સે કહ્યું હતું કે, આ કેવી તસ્વીર છે ? તો કોઈએ કહ્યું હતું કે, કલયુગ ઘોર કલયુગ. તો ઘણા લોકોએ સારાની તરફદારી પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, આ કમેન્ટ સેક્શનમાં આ શું થઇ રહ્યું છે, આટલી નેગેટિવિટી? કમાલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની માલદીવની તસ્વીર શેર કરી છે જેમાં તે ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે નજરે આવી રહ્યા છે. સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનની આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે માલદીવ ગઈ હતી. માલદીવમાં સારા અલી ખાન તેના પરિવાર સાથે ઘણા દિવસ રહી હતી. ફેમિલી સાથે ક્વોલિટી સમય વિતાવવા દરમિયાન તેને ફોટોશૂટ કરાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ તેની ફિલ્મ લવ આજકાલ રિલીઝ થઇ હતી. તે બહુ જ જલ્દી વરુણ ધવન સાથે ફિલ્મ ‘કુલી નંબર-1’માં જોવા મળશે. આ સાથે જ તે અક્ષય કુમાર અને ધનુષની ફિલ્મ અતરંગી રે’માં જોવા મળશે. ફિલ્મ અતરંગી રેનું શૂટિંગ ચાલુ થઇ ગયું છે. જણાવી દઈએ કે, ફિલ્મ કેદારનાથ માટે સારા અલી ખાનને બેસ્ટ ડેબ્યુ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.