આ 7 PHOTOS એ સોશિયલ મીડિયા પર ગરમી ચડાવી દીધી, બાપ રે ગંદી ફિલ્મની હિરોઈનનો જલવો જુઓ

‘ગંદી બાત’ની આ અભિનેત્રીની સાઈઝ પાછળ આખું ગામ છે લટ્ટુ, 7 PHOTOS જોતા જ બેહોશ થઇ જશો

મોડેલ અને અભિનેત્રી અન્વેષી જૈન તેની હોટ તસવીરના કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં અન્વેષીની તસવીર સામે આવી છે. તેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અન્વેષી જૈન ઘણી વાર તેના ઓવરગ્લાસ બોડીને ફ્લોન્ટ કરે છે

અને ચાહકોને પણ તેની તસવીર પસંદ આવે છે.ચાહકો મન ભરીને કૉમેન્ટ્સ કરતા હોય છે. અન્વેષી જૈને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બાળપણમાં મને લાગતું હતું કે હું સુંદર નથી. જણાવી દઈએ કે અન્વેષીએ તેનો સ્કૂલનો અભ્યાસ ખજુરાહોથી પૂરુ કર્યો છે.

અન્વેષી જૈન ઇલેકટ્રિક એન્જીનિયર છે. એન્જીનિયરિંગ બાદ તેણે એમબીએમાં એડમિશન લીધુ હતુ. આ સિવાય અન્વેષીને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો ખૂબ શોખ છે. હાલમાં જ તેણે સાડીમાં તસવીર શેર કરી છે.

ગુલાબી સાડીમાં અન્વેષી જૈન ખૂબ સુંદર દેખાઈ રહી છે. અન્વેષી જૈનની સુંદરતા કમાલની છે કે કોઈ પણ ડ્રેસ પહેરે તેમાં તે ખૂબ જ સરસ દેખાય છે. આ ફોટો પર જરા નજર નાખો “ગંદી બાત” ફેમ અભિનેત્રી અન્વેષી જૈન ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

ચાહકો આ તસવીરની પ્રશંસા કરી રહ્યા છે. અન્વેષી જૈને એકવાર મીડિયાને કહ્યું હતું કે તેમના ઘરમાં તેના કપડા પહેરવા પર ઘણી રોક ટોક હતી. અન્વેષી જૈનની કોઈપણ તસવીર અને વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થાય છે.

અન્વેષી જૈને  નવભારત ટાઇમ્સ સાથે વાત ચીત કરી અને ઘણી બધી વાતો શેર કરી છે. અન્વેષી જૈન કહે છે, તમે આ સિરીઝ શું કરી લીધી લોકોને લાગે છે કે વાસ્તવિક જીવનમાં આ તે જ છોકરી હશે

અન્વેષી જૈનની કર્વી બોડી તેને અલગ બનાવે છે. આ જ કારણ છે કે ચાહકો અન્વેષીને વિશ્વની સૌથી હોટ મહિલા કહે છે. અન્વેષી જૈને રોયલ બ્લુ કલરની સાડીમાં તેની સુંદરતા બતાવી છે.

અન્વેષી જૈને એમ પણ કહ્યું હતું કે તે જે ફિગરના લીધે હીન ભાવનાનો શિકાર થઇ હતી તેને કારણે જ આજે મને બોલિવૂડમાં કામ મળ્યું છે. અન્વેષી જૈને જણાવ્યું હતું કે જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે બીજી છોકરીઓને જીન્સમાં જોતી હતી ત્યારે હું વિચારતી હતી કે મારામાં જ કંઇક ખામી છે.

હું મારી જાતને જરા પણ પ્રેમ કરતી નહતી. ઘણી વાર મને આશ્ચર્ય થાય છે કે હું  કેમ આવી દેખાવું છુ. લોકોએ એવું ન કહ્યું કે તું સુંદર છે પણ લોકો કહેતા હતા કે થોડી જુદી દેખાતી છોકરી છે.

આ ફોટો શેર કરવાની જોડે ખુબ જ રોમેન્ટિક કેપ્શનમાં લખ્યું, “હું તમારા કારણે છું, મારી જાતને તમારી પાસે સોંપી દો, તમે મારી શક્તિ છો.” અન્વેષી જૈનનો આ કિલર લુક બધે જ છવાયેલો છે. લાઇવ વિડિઓ દ્વારા ચાહકો સાથે જોડાનારી અન્વેષી જૈન તેના જીવન સાથે સંબંધિત અનુભવો વારંવાર શેર કરે છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં ફ્લોરા સૈની અને અન્વેષી જૈન વચ્ચેનો લેસ્બિયન સીન ફિલ્મની હેડલાઇન્સમાં હતો. 2020માં અન્વેષી જૈનને ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે “ગંદી બાત” રિલીઝ થયા પછી તેણે ઘણું સાંભળવું પડ્યું હતું.

સૌથી મોટી વાત એ હતી કે મારા માતા-પિતાએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. મેં તેમને ઘણા બધા પત્રો લખ્યા પરંતુ તેઓનો કોઈ જવાબ આવતો હતો નહિ. મેં મુંબઈમાં બે વર્ષ કેવી રીતે વિતાવ્યા તે પણ તેમને ખબર હતી નહિ. ઘણા સમય પછી તે મારી સાથે વાત કરવા તૈયાર થઈ ગયા હતા.

Patel Meet