બ્રા પહેર્યા વગર જાળીદાર ટોપમાં ‘ગંદી બાત’ની અભિનેત્રી અન્વેષી જૈનની પ્રાઇવેટ તસવીરો લીક, કરી રહી હતી આ કામ

સીરીઝ “ગંદી બાત”થી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી અન્વેષી જૈન ખૂબ જ પોપ્યુલર થઇ ચૂકી છે. લોકો તેના વિશે જાણવા ઇચ્છે છે. અન્વેષી જૈન વર્ષ 2020માં ગુગલ પર સૌથી વધુ સર્ચ કરનાર અભિનેત્રી બની ચૂકી છે.

એકતા કપૂરની “ગંદી બાત”થી ચર્ચામાં આવેલી અન્વેષી જૈન તેના અભિનયને કારણે ઓછી અને બોલ્ડનેસને લઇને વધુ ચર્ચામાં રહે છે અન્વેષી જૈન મૂળ રૂપથી મધ્ય પ્રદેશના ખજૂરાહોની રહેવાસી છે. અન્વેષીએ તેનો સ્કૂલનો અભ્યાસ ખજુરાહોથી પૂરુ કર્યો છે. અન્વેષી જૈન ઇલેકટ્રિક એન્જીનિયર છે. એન્જીનિયરિંગ બાદ તેણે એમબીએમાં એડમિશન લીધુ હતુ.

ગ્લેમરની દુનિયામાં, કોણ ક્યારે રાતોરાત સ્ટાર બની જાય એ કઈ કહેવાય નહિ. આવું જ કંઈક એકતા કપૂરની ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘ગંદી બાત 2’ની અભિનેત્રી અન્વેષી જૈન સાથે થયું. અન્વેષી ઓલ્ટ બાલાજીની લોકપ્રિય એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાત – 2માં દેખાઈ ચુકી છે. અન્વેષીએ આ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ગંદી બાત પછી, તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે જાન્યુઆરી 2019માં તે ગૂગલ પર સૌથી સર્ચ થનારી વ્યક્તિ બની ગઈ હતી. અન્વેષી જૈન માત્ર ફિલ્મમાં જ નહીં સોશિયલ મીડિયામાં પર પણ ખૂબ જ બોલ્ડ છે. અન્વેષી જૈન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. તેની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે.

સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ફોલોઅર્સ છે. આશરે 15 લાખ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. કોલેજના દિવસમાં અન્વેષી જૈનના શરીરના બનાવટની ખૂબ મજાક ઉડાવવામાં આવતી હતી. અન્વેષી તેના આ દિવસોને યાદ કરતા કહે છે કે, લોકો મારા શરીરને લઇને એટલી કમેન્ટ કરતા હતા કે મને મારી બોડીથી નફરત થવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by nveshi Jain (@its_anveshi)

અન્વેષીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે, તેના ઘરમાં ઘણા રીસટ્રીક્શન હતા. આ ના પહેરો, તે ના પહેરો, સલવાર સુટ પહેરો. પરંતુ તે ટોમ બોય જેવી હતી. તેણે વાળ પણ તેવી રીતે કપાવીને રાખ્યા હતા. છોકરાઓ જયારે તેને જોતા તો તેનું મન થતુ હતુ કે તેને પકડીને મારે. તે કહે છે કે, મને ઘણીવાર એવું લાગતુ કે, હું છોકરો હોતી તો.

 

View this post on Instagram

 

A post shared by nveshi Jain (@its_anveshi)

અન્વેષીએ કહ્યુુ કે, જયારે હું ક્લાસમાં બીજી છોકરીઓને જોતી તો મને લાગતુ કે શું મારામાં કોઇ કમી છે. મને મારાથી પ્રેમ ન હતો, પરંતુ નફરત હતી. હું ઘણીવાર વિચારતી કે હું આવી કેમ દેખાવું છું. તે સમયે હું થોડી મેચ્યોર હતી. મનેે ઘણુ અટેંશન મળતુ હતુ. અન્વેષી જૈન એક મોડેલ, અભિનેત્રી અને એન્કર છે. અન્વેષી એક સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા ઘણા પ્લેટફોર્મ પર લાખો ચાહકો છે.

અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે. તે મધ્યપ્રદેશના જૈન પરિવારથી આવે છે. તેણે ભોપાલ સ્થિત રાજીવ ગાંધી ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને બાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી શરૂ કરી.અન્વેષીએ ગંદી બાત સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદ વટાવી લીધી હતી અને એવા એવા ઇન્ટીમેન્ટ અને બેડ સીન્સ આપ્યા હતા કે જોઈને કોઈને પણ પરસેવો છૂટી જાય.

 

View this post on Instagram

 

A post shared by Wishes Fulfilled (@anveshi.jain)

અન્વેષી ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો, લગ્ન સેરમીની, પાર્ટીઓ, ચેરિટી,ધાર્મિક કાર્યક્રમો અને બીજી ઘણી ઈવેન્ટ્સ પણ હોસ્ટ કરી ચુકી છે.અમુક સમય પહેલા અન્વેષીએ રોયલ બ્લુ સાડીમાં તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે, હું પોતાને તમારા હવાલે કરુ છું, તમે મારી તાકાત છો. અન્વેષી જૈને સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેની ખૂબસુરતીનો જલવો બતાવ્યો છે”.

 

View this post on Instagram

 

A post shared by nveshi Jain (@its_anveshi)

અન્વેષીએ માત્ર આ વેબ સિરીઝમાં જ બોલ્ડ સીન્સ આપ્યા ન હતા, પણ તેના લુક્સ અને સુન્દરતા પણ મદહોશ કરવા માટે પૂરતા હતા. અન્વેષીએ ઇંદોરની એક પ્રાઇવેટ કંપનીમાં એન્જીનીયરના રૂપે નોકરી શરૂ કરી હતી, તેના બાદ તે નોકરી છોડીને બિઝનેસ વુમન બની ગઈ હતી. જેના બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માંગતી હતી માટે તે ઘરે કોઈને પણ કહ્યા વગર મુંબઈ આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by nveshi Jain (@its_anveshi)

અન્વેષી એક ખુબ જ સારી મોટિવેશનલ સ્પીકર અને હોસ્ટ છે અને તેણે કોર્પોરેટ કંપનીઓ માટે અમુક કાર્યક્રમોને હોસ્ટ કર્યા હતા, જેમાં સેમસંગ, ઓસરામ લિમિટેડ, વન્ડર સિમેન્ટ, એલજી, કાર્લસન ગ્રુપ ઓફ હોટલ્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક,વિવો, એસ્કેન વગેરે શામિલ છે.અન્વેષી 2020માં અલ્ટ બાલાજીની વેબ સિરીઝ વહુ ઇઝ યોર ડેડીમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by nveshi Jain (@its_anveshi)

અમુક સમય પહેલા જ અન્વેષીએ અમુક વિડીયો અને તસવીરો શેર કર્યા હતા જેમાં તે ટોપલે જોવા મળી હતી, અન્વેષીનો આ લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ તબાહી મચી ગઈ હતી અને તેનો આ લુક ખુબ વાયરલ પણ થયો હતો. જો કે તેમાં હેરાનીની કોઈ વાત નથી કેમ કે અન્વેષીનું નામ જ બોલ્ડનેસ કવિન છે.

 

View this post on Instagram

 

A post shared by nveshi Jain (@its_anveshi)

Krishna Patel