લાઈમલાઈટથી દૂર રહે છે અક્ષય કુમારની બહેન અલ્કા, 15 વર્ષ મોટા અરબપતિ બિઝનેસમેનની છે બીજી પત્ની

અક્ષય કુમારની દીદીએ 15 વર્ષ મોટા ધનવાન વ્યક્તિને આપ્યું હતું દિલ, સુંદરતા જોઈ હટશે નહિ નજર

ફિલ્મસ્ટાર અક્ષયકુમાર બોલીવુડમાં સૌથી સફળ ફિલ્મો આપનાર અભિનેતા બની ગયો છે. ફિલ્મોમાં જ નહિ પરંતુ અસલ જીવનમાં પણ અક્ષય એક સુપરસ્ટાર તરીકેની ભૂમિકા હંમેશા નિભાવતો રહ્યો છે.

પરંતુ અક્ષયની એક નાની બહેન છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. તે ક્યારેય મીડિયા સામે કે પડદા ઉપર જોવા મળતી નથી અને ના એનું ફેસબુક, ઇન્સ્ટા, કે ટ્વીટર જેવા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે.

પરંતુ અક્ષયની બહેને ઉઠાવેલા એક કદમ ઉપર અક્ષય નારાજ થઇ ગયો હતો. ભાઈ બહેનના સંબંધોમાં તિરાડ પડી હતી. બોલિવૂડમાં ઘણા બધા એવા સ્ટાર છે જેમના સબંધીઓ ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા છે. તેમ છતાં પણ પોતાને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી કરતા.

બોલિવૂડમાં એક ફેમસ અભિનેતાની બહેન પણ આ સુંદરતાની લિસ્ટમાં ટોપ પર છે. જણાવી દઈએ કે આ અભિનેતાની બહેને 40 વર્ષની ઉંમરે  તેના કરતા લગભગ 15 વર્ષ મોટા વ્યક્તિને દિલ આપી બેઠી હતી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા.

આજે અમે જણાવીશું કે કોણ છે તે અભિનેતા અને તેની બહેન. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પરિવાર ખુબ જ લાઈમલાઈટમાં રહે છે. જોકે અક્ષય કુમારની બહેન અલ્કા ભાટિયા વિશે ઓછા લોકો જાણે છે. મશહૂર પરિવારની હોવા છતાં પણ અલ્કાને લાઈમલાઈટથી દૂર જ રહેવું પસંદ છે. અલ્કાની પર્સનલ લાઈફ ખુબ જ દિલચસ્પ છે.

આમતો અલ્કા ઘણી વાર ફિલ્મોની સ્ક્રીનિંગ અને ઘણી ઇવેન્ટમાં દેખાતી હોય છે પરંતુ સૌથી વધારે ચર્ચાઓમાં અક્ષય કુમારની બહેન ત્યારે આવી જયારે તેણે પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

2017માં એક વિડિઓ દ્વારા અલ્કાએ પોતાના ભાઈ સાથેના ગાઢ સંબંધો સાથે મહિલા સશક્તિકરણની પણ સુંદર વાત કરી હતી. અલ્કાએ 2014માં એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી”ફગલી” પરંતુ બોક્સઓફિસ પર તે પ્રભાવ પાડી શકી નહિ.

અક્ષય કુમારની બહેનને 40વર્ષની ઉંમરે પ્રેમ થયો હતો અને તેણે 23 ડિસેમ્બર 2012માં સુરેંદ્ર હીરા નંદિની સાથે લગ્ન કરી લીધા હતા. સુરેંદ્ર અલ્કાથી લગભગ 15 વર્ષ મોટા છે. કહેવામાં આવે છે કે બંનેનું લાંબા સમય સુધી અફેર ચાલ્યું હતું. અક્ષય અને તેનો પરિવાર લગ્નથી બિલકુલ ખુશ હતા નહિ.

સુરેંદ્ર ‘હાઉસ ઓફ હીરાનંદિની’ના ફાઉડર અને મેનેજિંગ ડાયરેક્ટર છે. ‘હાઉસ ઓફ હીરાનંદિની’ એક લીડિંગ બિઝનેસ ગ્રુપ છે જે ભારતમાં રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં કામ કરે છે. સુરેંદ્રના આ બીજા લગ્ન છે.

જણાવી દઈએ કે અક્ષય તેની બહેનના આ નિર્ણયથી ખુશ હતા નહિ પરંતુ પછી માની ગયા હતા. અલ્કાનીની વાત કરીએ તો અલ્કા હાઉસ વાઈફ છે અને વધારે સમય ઘરનું કામ કરવામાં નીકાળે છે. અલ્કા ખુબ જ શાંત સ્વભાવની છે અને અલ્કાને કોઈને વધારે મળવું પણ પસંદ નથી.

અલ્કાનાં પતિ સુરેંદ્ર એક મોટા બિઝનેસમેન છે અને તે દેશના સૌથી અમીર કારોબારમાંથી એક છે. અલ્કાએ વર્ષ 2014માં ફિલ્મ ‘ફુગલી’ને પ્રોડ્યૂસ કર્યું હતું. અલ્કા ભાટિયાના પતિની સંપત્તિની વાત કરીએ તો જાણકારી અનુસાર વર્ષ 2018 સુધી તેમની સંપત્તિ લગભગ 1.29 બિલિયન ડોલર હતી.

અલ્કા અને સુરેન્દ્રના લગ્નબાદ તેઓ હનીમૂન માટે ટર્કી ગયા હતા, લગ્ન બાદ તેમને એક દીકરી પણ છે જેનું નામ સીમર છે અને હાલ તે અમેરિકામાં છે. અલકા ભાટિયા અને સુરેન્દ્ર હિરાનંદાનીના લગ્નનો અક્ષયે કર્યો હતો વિરોધઃ એક્ટર અક્ષયકુમાર પોતાની સિસ્ટર અલકાને લઈને ઘણો જ પ્રોટેક્ટિવ છે. અલકા(44) અને સુરેન્દ્ર(59) વચ્ચે ઉંમરનો ઘણો મોટો તફાવત હોવાથી તે આ લગ્નની વિરૂદ્ધમાં હતો.

અક્ષયકુમારની બહેનનું નામ છે અલ્કા. અલ્કાએ પોતાની 40 વર્ષની ઉંમરમાં પોતાનાથી 15 વર્ષ મોટા એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા જેને લઈને અક્ષય તેનાથી ઘણો નારાજ થયો હતો. આ પહેલા કોઈ પણ અલ્કા વિશે ખાસ જાણતું પણ નહોતું, પરંતુ તેના લગ્ન થતાની સાથે જ મીડિયામાં પહેલીવાર આયકુમારની બહેન અલ્કા વિષે સાંભળવા મળ્યું.

Patel Meet