એશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા હતા બોલ્ડ અને ઇંટીમેટ સીન, વહુના ઇંટીમેટ સીન પર ભડકી ગયા હતા જયા બચ્ચન !

14 વર્ષ મોટા તો કયારેક 9 વર્ષ નાના એક્ટર સાથે એશ્વર્યા રાયે આપ્યા હતા ગંદા શરમજનક સીન, જોઈ લો

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન જ નહિ તેમની વહુએ પણ કેટલીક ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા છે. અભિષેક બચ્ચનની પત્ની અશ્વર્યા રાય બચ્ચનના બોલ્ડ સીન જોઇ એકવાર જયાા બચ્ચન ઘણી નારાજ થઇ ગઇ હતી. એશવર્યાએ કયારેક 14 વર્ષ મોટા તો કયારેક 9 વર્ષ નાના એકટર્સ સાથે બોલ્ડ સીન આપ્યા છે. તો ચાલો જોઇએ કે, એશ્વર્યાએ કયા સ્ટાર્સ સાથે લિપલોકથી લઇને બોલ્ડ સીન આપ્યા છે.

વર્ષ 2016માં આવેલી ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”માં તેણે 9 વર્ષ નાના રણબીર કપૂર સાથે રોમાન્સ કર્યો હતો અને ખૂબ જ બોલ્ડ સીન પણ આપ્યા હતા. જેને કારણે બચ્ચન પરિવારે નારાજગી બતાવી હતી. રીપોર્ટ્સ અનુસાર પહેલા ફિલ્મમાં બોલ્ડ સીન ન હતા. એશ્વર્યાએ કરણ જોહરને આ માટે રાજી કર્યો હતો કે તેના પાર્ટને સેંશુએલ બનાવવામાં આવે.

જયારે એશ્વર્યાને રોલ માટે એપ્રોચ કરવામાં આવી તો તેને લાગ્યુ કે તે અધૂરો છે અને તેને કેરેક્ટરને દબાવી દેવામાં આવ્યો છે. એશ્વર્યાએ માંગ કરી કે સ્ક્રિપ્ટ વધુ બોલ્ડ હોવી જોઇએ. તેના સજેશન પર જ ટીમે ફિલ્મમાં બોલ્ડ સીન્સ પર કામ કર્યુ હતુ.

એવું કહેવામાં આવ્યુ હતુ કે કરણ જોહરે અમિતાભ અને જયા બચ્ચનને પણ ફિલ્મની સ્ક્રિનિંગ માટે બોલાવ્યા હતા અને તેઓ આવ્યા ન હતા. અહીં સુધી કે ધનતેરસ બાદ એશ્વર્યાએ તેના પરિવાર માટે ઘરે જ સ્ક્રીનિંગનું સેટ કરાવ્યુ હતુ પરંતુ ત્યારે પણ તેમણે અટેંડ કર્યુ ન હતુ.

એશ્વર્યાએ હ્રતિક રોશન સાથે “ધૂમ 2″માં કિસિંગ સીન કર્યો હતો. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મમાં એશ્વર્યાએ પહેલીવાર ઓનસ્ક્રીન કિસ કરી હતી.  બાદમાં તેને આ સીનને કારણે ઘણી આલોચના સહન કરવી પડી હતી. આ ફિલ્મમાં તેણે પહેલો કિસિંગ સીન જરૂર આપ્યો હતો પરંતુ આ પહેલા તે ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન આપી ચૂકી છે.

વર્ષ 2005માં આવેલી લીના યાદવની ફિલ્મ “શબ્દ”માં સંજ દત્ત સાથે એશ્વર્યા રાય બચ્ચનના બોલ્ડ સીન ઘણા ચર્ચામાં રહ્યા હ. ફિલ્મમાં બેડરૂમ સોન્ગ લો શુરુ અબ ચાહતો કા સિલસિલામાં બંને ઘણા ક્લોઝ નજર આવ્યા હતા.

એશ્વર્યા રાયે વર્ષ 2004માં આવેલી ગુરિંદર ચડ્ઢાની ફિલ્મ “બ્રાઇડ એં પ્રેજ્યૂડિસ”માં નયુઝિવેન્ડના અભિનેતા માર્ટિન હૈંડરસન સાથે ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મમાં એશ્વર્યાએ લલિતા બખ્શીનું પાત્ર નિભાવ્યુ હતુ.

મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલે એશ્વર્યા સાથે વર્ષ 1997માં તમિલ ફિલ્મ “ઇરુવર”માં કામ કર્યુ હતુ. ખાસ વાત તો એ છે કે મોહનલાલે આ ફિલ્મમાં પોતાનાથી 13 વર્ષ નાની એશ્વર્યા સાથે રોમાન્સ કર્યો હતો. મણિરત્નમની આ ફિલ્મથી એશ્વર્યાએ અભિનયમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ સમયે એશ્વર્યાની ઉંમર 24 વર્ષની હતી. જયારે મોહનલાલ 37 વર્ષના હતા.

Shah Jina