11 તસ્વીરો જોઈને બૉલીવુડ પ્રેમીઓને આઘાત લાગ્યો, 7 નંબરને જોઈને ચીતરી ચડશે
પડદા ઉપર આપણે બોલીવુડની ઘણી અભિનેત્રીઓને જોઈએ છીએ, અને તેમના અભિનય સાથે સુંદરતાના વખાણ પણ કરીએ છીએ, સાથે આપણે એ પણ જાણીએ છીએ કે મેકઅપના કારણે તેમની સુંદરતામાં વધારો થતો હોય છે. પરંતુ આ અભિનેત્રીઓને ઘણીવાર ખરાબ મેકઅપના કારણે ટ્રોલ પણ થવું પડતું હોય છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જે ખરાબ મેકઅપના કારણે ખુબ જ ટ્રોલ થઇ હતી.

1. દીપિકા પાદુકોણ:
અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલીવુડનની ખુબ જ ખ્યાતનામ અને સુંદર અભિનેત્રીઓમાં એક છે. તેને પણ એકવાર તેના મેકઅપને લઈને ટ્રોલ થવું પડ્યું હતું.

2. કરીના કપૂર:
અભિનેત્રી કરીના પણ ખુબ જ સુંદર છે. પરંતુ તેને પણ મેકઅપના કારણે જ ટ્રોલ કરવામાં આવી હતી, આ તેને રાખી સાવંતની બાયોપિક માટે ઓડિશન આપ્યું ત્યારની ઘટના હતી.

3. કંગના રનૌત:
અભિનેત્રી કંગના તેના આક્રોશ અને જવાબોને લઈને હંમેશા ચર્ચામાં આવતી હોય છે, પરંતુ એક સમયે તે તેના મેકઅપના કારણે પણ ખુબ જ ટ્રોલ થઇ હતી.

4. ઐશ્વર્યા રાય:
ઐશ્વર્યાની સુંદરતા તો ભારતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ ઐશ્વર્યા પણ ખરાબ મેકઅપના કારણે ટ્રોલિંગનો શિકાર બની ગઈ છે.

5. પ્રિયંકા ચોપડા:
બૉલીવુડ અને હોલીવુડમાં પણ જે અભિનેત્રીએ પોતાનું આગવું નામ બનાવ્યું છે એ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ ટ્રોલીગ કરવામાં આવી હતી અને એ પણ તેના મેકઅપના કારણે.

6. શ્રીદેવી:
અભિનેત્રી શ્રીદેવી આજે ભલે હયાત નથી, પરંતુ ખરાબ મેકઅપના કારણે તેને પણ ટ્રોલિંગ થવું પડ્યું હતું. તસ્વીરમાં જોઈ શકો છો કે કેવું ફાઉન્ડેશન તેની મેકઅપ આરીટીસ્ટ તેના ચહેરા ઉપર લગાવ્યું છે.

7. ગૌરી ખાન:
બોલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાનની પત્ની ગૌરીને તો ખુબ જ ખરાબ રીતે ખરાબ મેકઅપના કારણે ટ્રોલ થવું પડ્યું હતું, જોઈ લો તમે જ તસ્વીરમાં !!

8. અમિષા પટેલ:
અભિનેત્રી અમિષા પટેલ શરૂઆતની ફિલ્મોમાં નામ કમાયા બાદ તેને મોટી સફળતા મળી નહીં પરંતુ તેને પણ એકવાર ખરાબ મેકઅપના કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

9. હેમા માલિની:
એક સમયની ખ્યાતનામ અભિનેત્રી હેમા માલિનીની સુંદરતાની ચર્ચાઓ આજે પણ થતી જોવા મળે છે. પરંતુ એકવાર તેને પણ ખરાબ મેકઅપના કારણે ટ્રોલ થવું પડ્યું હતું.

10. રાની મુખર્જી:
અભિનેત્રી રાની મુખર્જીને પણ એકવાર ઓવર મેકઅપના કારણે ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી, તસ્વીરમાં આ ઓવર મેકઅપ જોઈ શકાય છે.

11. સોનમ કપૂર:
આજે બોલીવુડમાં જે પોતાની ફિલ્મો દ્વારા પોતાનો ચાહક વર્ગ મોટો બનાવી રહી છે એવી અભિનેત્રી સોનમ કપૂર પણ ખરાબ મેકઅપના કારણે ટ્રોલિંગનો શિકાર બની ગઈ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.