ટીવી અભિનેત્રી આશ્કા ગોરાડિયાએ કપડાં ઉતારીને યોગા કરતી તસવીર કરી શેર, બોલ્ડ તસવીરે વરસાવ્યો કહેર

કપડાં કાઢીને સૌથી યોગાસન કરતી દેખાઈ 33 વર્ષની અભિનેત્રી, એવું ફિગર દેખાડ્યું કે જોતા જ ચોંકી ઉઠશો

ટીવી અભિનેત્રી આશ્કા ગોરાડિયા ઘણી વાર તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દેતી હોય છે. થોડા સમય પહેલા જ આશ્કાએ ટોપલે થઇને યોગા કરતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેને જોયા પછી સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ હતી. 2 કલાક પહેલા શેર કરવામાં આવેલી આ તસવીરોને અત્યાર સુધી 6 હજારથી પણ વધુ લાઇક્સ આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

તસવીરોમાં  હેડસ્ટેન્ડ કરતા આશ્કા ટોપલે જોવા મળી રહી છે. તેની આ યોગા મુદ્રાને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીરોને જોઈને લાગી રહ્યું છે કે તેની આ યોગમુદ્રાને ખુબ એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ યોગા કરતા ફોટોશૂટ કરાવ્યું છે. જોકે પર્પલ અને સફેદ બિકીમાં ખુબ જ હોટ અવતારમાં નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

તેના સિવાય સમુદ્રના કિનારે પ્રના મુદ્રા કરતા પણ નજર આવી રહી છે. હોટ યોગા કરતા આશ્કા હુસ્નથી કહેર વરસાવતી દેખાઈ રહી છે. આશકાએ જેવી તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ખુબ પ્રશંશા મળવા લાગી હતી. આશ્કા પોતાને યોગા દ્વારા ફિટ રાખતી હોય છે અને અવાર નવાર સોશિયલ મીડિયા પર યોગા આસાન કરતી તેની તસવીરોને શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

આશ્કા ગોરાડિયાની પીઠ પર રેડ કલરથી હેશટેગ ‘One Love’ લખ્યું છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ તસવીર પતિ બ્રેન્ટ ગોલબે ક્લિક કરી છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે, હું બહુ મીસ કરું છુ અને ઇચ્છુ છુ કે જલ્દી પાછા આવો.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

તેના સિવાય આશ્કા તેના પતિ બ્રેન્ટ ગ્લોબની સાથે યોગા કરતી વખતે ઘણી બધી તસવીરો શેર કરી ચુકી છે. આશ્કાની પહેલા ટીવી અભિનેત્રી એબિગેલે પણ સોશિયલ મીડિયા પર ટોપલે થઈને યોગા કરતી તસવીરો શેર કરી હતી. તેમની તસવીરોને જોયા પછી સોશિયલ મીડિયા પર તેમના ચાહકોએ પ્રશંશાના પુલ બાંધી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

આશ્કાએ તેની કારકિર્દીની શરૂઆત 2002માં ધારાવાહિક ‘અચાનક 37 સાલ બાદ’થી કરી હતી. તેના સિવાય આશ્કા ઘણા સુપરહિટ ધારાવાહિક ‘કુસુમ’,’ગેટ સેટ ગો’,’સિંદૂર તેરે નામ કા’,’વિરુદ્ધ’ અને ‘નાગિન’માંનજર આવી ચુકી છે. આશ્કા રિયાલિટી શો’બોગબોસ 6′,’ખતરો કે ખેલાડી’, અને નચ બલિયે’માં પણ જોવા મળી હતી. આશ્કાએ બે વર્ષ પહેલા ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. આશ્કાના પતિ એક સર્ટિફાઈડ યોગા ટ્રેનર છે અને આશ્કા પણ તેની સાથે યોગા કરતી નજર આવતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

ટીવી જગતની અભિનેત્રી આશ્કા ગોરાડિયાએ હાલમાં ઇન્ડસ્ટ્રીથી અંતર જાળવી રાખ્યું છે. ઘણા લાંબા સમયથી ધારાવાહિક અને અન્ય પ્રોજેક્ટમાં જોવા નથી મળી પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે કનેક્ટેડ છે. આશ્કા પોતાની ફિટનેસ માટે સતત કાર્યશીલ રહે છે આશ્કા ગોરાડિયા હાલમાં એની બિઝનેસ ટ્રીપ પર ફોકસ કરી રહી છે એની પોતાની એક કોસ્મેટિક બ્રાન્ડ છે અને પતિ સાથે ગોવામાં એક યોગા સ્કુલ પણ ચલાવે છે.

Patel Meet