મનોરંજન

“ગંદી બાત” અભિનેત્રીએ આવી તસવીરો શેર કરી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, જોતા જ ગલગલીયાં થઇ જશે

‘ગંદી બાત’- ‘કામસૂત્ર’ ની સ્વરૂપવાન એકટ્રેસે ડીપ બ્લાઉસમાં બતાવી હોટનેસ, 7 તસવીરો જોતા જ ફેન્સ બૂમ પાડી ગયા

મોડલ અને અભિનેત્રી આભા પોલની તસવીરો ઇન્ટરનેટ પર રેકોર્ડ તોડી રહી છે. ઇન્ડિયન વેરમાં જ આભાએ એવી તસવીરો શેર કરી છે, જેનાથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે. અભિનેત્રી આભાની ફિલ્મ “કામસૂત્ર”ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી.

આભા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક બાદ એક તસવીરો શેર કરી તેણે તહેલકો મચાવી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા પોલ “ગંદી બાત”થી ચર્ચામાં આવી. તે હંમેશા પાત્રમાં જ જોવા મળી છે. આભાએ “કામસૂત્ર”માં કામ કર્યુ છે. આભાએ માત્ર OTT પ્લેટફઓર્મ જ નહિ પરંતુ સાઉથ ફિલ્મ “ટેસ્ટ”માં પણ કામ કર્યુ છે. તે હંમેશા તેના પાત્ર સાથે ન્યાય કરે છે. આભાએ કેટલીક કોમર્શિયલ્સમાં પણ કામ કર્યુ છે. તેણે કેટલીક એડ ફિલ્મોમાં પણ જોઇ શકાય છે. આભાને લોકો બીટ્ટીના નામથી બોલાવે છે. તેનો જન્મ મુંબઇમાં થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

તેનો કોલેજનો અભ્યાસ પણ શ્રી હંસરાજ ઇંટર કોલેજથી થયો છે. વર્ષ 2019માં જયારે આભાએ “ગંદી બાત”ના બીજા એપિસોડમાં મામીનું પાત્ર નિભાવ્યુ હતુ. તેનું કેરેક્ટર ઘણુ ચર્ચામાં રહ્યુ છે. આભાને ડાંસ અને ટ્રાવેલનો ખૂબ શોખ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે અને તે ઘણી જ વાયરલ થતી પણ રહે છે. આભાએ કેટલીક મશહૂર ફેશન ડિઝાઇનર્સ સાથે કામ કર્યુ છે. જેમાં ઋતુ બેરી, મનીષ મલ્હોત્રા વગેરે પણ સામેલ છે. આભા સુપર મોડલ છે જેણે તનિષ્કથી લઇને પીપી જ્વેલર્સ માટે કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)