કારે રિક્ષાને મારી ટક્કર, રિક્ષા બાઇક સાથે અથડાઇ….પછી ગાડી સાથે જે થયુ તે બાઇક અને રિક્ષા વાળા જોતા જ રહી ગયા…જુઓ વીડિયો

કારે રિક્ષાને મારી ટક્કર, રિક્ષા બાઇક સાથે અથડાઇ….પછી ગાડીની હાલત થઇ- બહુ જ વિચિત્ર અકસ્માત, જુઓ વીડિયો નીચે

રસ્તા પર ચાલતી વખતે શું થઈ જાય તે કોઇ નથી જાણતુ. તમે ગમે તેટલી સાવધાનીથી ચાલો, તમે સુરક્ષિત રહેશો તેની કોઈ ગેરેંટી નથી. કારણ કે ભારતમાં ગમે ત્યાંથી કોઈપણ આવી શકે છે! જી હા, અકસ્માતનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેણે યુઝર્સને મૂંઝવણમાં મૂકી દીધા છે. એક કાર ઓટોને ટકરાઈ, ઓટો બાઇક સાથે ટકરાઇ અને પછી કાર પલટી મારી ગઈ.

આ દુર્ઘટનાને સમજવા માટે લોકો એક વાર નહીં પરંતુ વારંવાર વીડિયો જોઈ રહ્યા છે. એવું કહેવાઇ રહ્યુ છે કે આ ઘટના પુણેના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં બની હતી. 18 સેકન્ડની ક્લિપ હાલ વાયરલ થઇ રહી છે. જેમાં જોઇ શકાય છે કે વ્યસ્ત રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અચાનક એક કાર ચાલકે ઓટોને ટક્કર મારી. ઓટો ચાલકે સંતુલન ગુમાવ્યુ અને ઓટો બાઇક સાથે અથડાઇ.

ત્રણેય વાહનો રોડ ડિવાઈડર સાથે અથડાયા અને બાઇક ચાલક નીચે પડી ગયો. જો કે, ઓટો તો અટકી ગઇ પણ કાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માત જોઇ લોકો મૂંઝવણમાં છે કે તે કેવી રીતે બન્યો. આ વીડિયો @Madan_Chikna નામના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્શનમાં લખ્યું છે- હું શરત લગાવું છું કે તમે આ વીડિયો બે વાર જોશો.

Previous Article

પોતાની પત્ની અને દીકરી સાથે ફ્રાન્સમાં રજાઓનો આનંદ માણી રહ્યો છે મહેન્દ્ર સિંહ ધોની, એફિલ ટાવર સામે આપ્યા શાનદાર પોઝ, જુઓ

Next Article

ભારત-પાકિસ્તાનની મેચમાં આ પાકિસ્તાની સુંદર હસીના એ મચાવી ધમાલ, ગળામાં વિરાટનું લોકેટ જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

error: Protected Content!