ડરતા-ડરતા ક્રિતી સેનને ગાય માતાના લીધા આશીર્વાદ, લોકો બોલ્યા- ડોગને તો ટચ કરતા કંઇ નથી થતુ…

‘આદિપુરુષ’ની માતા સીતા ક્રિતી સેનને લીધા ગૌ માતાના આશીર્વાદ, લોકો બોલ્યા- ડોગને તો ટચ કરતા કંઇ નથી થતુ…

એક્ટ્રેસ ક્રિતી સેનનની આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ ન બતાવી શકી, પણ ક્રિતી સેનને માતા સીતાના રોલમાં ચાહકોનું દિલ જરૂર જીતી લીધુ હતુ. ત્યારે આ વચ્ચે ક્રિતી સેનનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગાય માતાના આશીર્વાદ લેતી જોવા મળી રહી છે.

આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં જ ક્રિતી સેનનને જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની કાર પાસે એક ગાય આવી ગઇ. આ પર એક્ટ્રેસે ગાય માતાના મસ્તિકને સ્પર્શી આશીર્વાદ લીધો. જો કે, આ દરમિયાન તે ઘણી ડરતી જોવા મળી હતી.

ગાયથી આવી રીતે ડરવા પર કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી. આ વીડિયોને મશહૂર સેલેબ્સ ફોટોગ્રાફર પલ્લવ પાલીવાલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને લઇને ક્રિતી ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. એક યુઝરે લખ્યુ- ગાયને અડવામાં આટલો ડર કેમ લાગી રહ્યો છે, ડોગને અડવામાં તો નથી લાગતો.

હદ છે સનાતનના નામ પર ધબ્બો. તો બીજાએ લખ્યુ- એક ડોગ સાથે આખો દિવસ મસ્તી કરે છે, પણ ગાયના આગળ મસ્તિક પણ નથી ઝુકાવી રહી. તો અન્ય એકે લખ્યુ- આ બધા પબ્લિસિટીના ડ્રામા છે. જો કે, કેટલાક લોકો ક્રિતી સેનનના આ અંદાજની તારીફ કરતા પણ જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

Previous Article

સાળા અરબાઝના લગ્ન બાદ બનેવી આયુષ શર્માએ શેર કરી ઇનસાઇડ તસવીરો, નણંદ અર્પિતા ખાન સાથેની શૂરાની બોન્ડિંગે ખેંચ્યુ લોકોનું ધ્યાન

Next Article

એક્સ હસબન્ડ અરબાઝ ખાનના બીજા લગ્ન સમયે શું કરી રહી હતી મલાઇકા અરોરા ? વાયરલ થઇ રહ્યો છે વીડિયો

error: Protected Content!