આ 15 તસવીરો લઇ જશે તમને તમારા બાળપણમાં, જુઓ…

જો તમે બાળપણમાં આ 15 અનુભવો કર્યા હશે તો તમારું જીવન ધન્ય થઇ જશે, જુઓ

બાળપણ સાચેમાં જાદુ વાળું હતું. વીતેલા પળની કેટલીક નાની નાની વાતો આજે પણ આપણા મોઢા પર સ્મિત આપી દે છે. આપણા જમાનામાં મનોરંજન માટે ડિજિટલ સાધનો હતા નહિ. ડિજિટલ સાધનો વગર પણ આપણે લોકો ખુબ જ મસ્તી કરતા હતા.

મતલબ કે બાળપણમાં શું નથી કર્યું આપણે ક્યારેક ગુડિયાના વાળ કાપવા, ક્યારેક તેના લગ્ન કરાવાના. ક્યારેક સ્કુલેથી આવતી વખતે પાડોશીનીના ઘરની લાંબી ઘંટડી વગાડીને ભાગી જવાનું. આજના સમયમાં આપણે જયારે વીતેલા દિવસો વિશે વિચારીએ છીએ તો ભરોસો નથી આવતો કે આપણે આવું પણ કઈ કર્યું હશે. બાળપણને યાદ કરી રહ્યા હતા તો વિચાર્યું ફરી એક વાર એ વીતેલા પળો જીવી લઈએ.

1. પેન્સિલથી રબર પર કાણું પાડવું પણ મસ્ત ટાઈમપાસ હતો.

2. નાળીમાં પડેલા બોલને ચાર પાંચ ટપ્પી પાડીને બહાર નીકળતા હતા.

3. કોણે કોણે પેન્સિલને આવી હાલતમાં લાઇને છોડી દેતા હતા?

4. આ પણ એક મોટો પડકાર હતો.

5. દિવાળીમાં સાચી મજાતો આનાથી ચૂટ-પૂટ કરવામાં આવતી હતી.

6. ઓહ… બસ આજ કામથી ખુબ ડરતા હતા.

7. આ ક્ષણ પણ ખુબ મજેદાર હતો.

8. શું તમે આવી બેન્ડેજ વાપરી છે?

9. અમારા વખતે આજ કળા હતી.

10. જેણે પેન્સિલ છોલ્યા પછી તેના છિક્કલનો ટેસ્ટ નથી કર્યો, તેને શું બાળપણ જીવ્યું યાર !

11. આ કુશળતા દરેકમાં નથી હોતી.

12. સાચો નિશાનો લાગ્યા પછી અલગ જ આત્મવિશ્વાસ આવી જતો હતો.

13. શું તમે આ કરી શકો છો.


14. બેટિંગ ઓડર્ર

15. આ તસવીરનો મતલબ 90sના બાળકો જ સમજી શકશે.

Patel Meet