અજબગજબ

જો પરફેક્ટ ટાઇમીંગ અને એન્ગલ સાથે ફોટોગ્રાફી કરવામાં આવે તો રિઝલ્ટ આ તસ્વીર જેવું હોય છે, જુઓ 20 તસ્વીર

આપણે ઘણી વાર એવી તસ્વીરો જોતા હોય છે કે,આપણબે વિચારવા લાગીએ છીએ કે, આખરે આ તસ્વીર કેવી રીતે લીધી હશે. ઘણી વાર આપણે એવું વિચારતા હોય છે કે, આ કોઈ મોંઘા કેમરાથી લીધી હશે તસ્વીર. પરંતુ એક પરફેક્ટ તસ્વીર બનાવવામાં સારા કેમેરાની સાથે-સાથે સાચો સમય અને ઍંગલ પણ એટલું જ જરૂરી છે. જો પરફેક્ટ ટાઈમ અને પરફેક્ટ શોટ નહીં હોય તો તસ્વીર સારી નહીં આવે.

આજે અમને તમને દેખાડીશું પરફેક્ટ ટાઈમે લીધેલી 20 તસ્વીર.

કેમેરાની કમાલ છે. ધ્યાનથી જુઓ શું દેખાય છે ?

આ તસ્વીર પાછળ પરફેક્ટ ટાઈમનો કમાલ છે.

ખબર નથી પડતી કે કૂતરાની તસ્વીર છે કે,પછી… આ બધો સમયનો કમાલ છે.

ફોટોગ્રાફરને સો સલામ, પરફેક્ટ સમયે તસ્વીર ક્લિક કરી

બાળકની આંખમાં પતંગિયું નથી પરંતુ આ કેમેરાના એન્ગલનો કમાલ છે.

આ ભાઈને જીતની ખુશીની ક્ષણ કંઈક આ રીતે થઇ કેમેરામાં ક્લિક.

ટાઈમિંગ પર લીધેલો જ શોટ છે.

વાહ શું ક્લિક છે.

ટાઈમ મેનેજમેન્ટ મામલે આ તસ્વીર ટોપ પર છે.

આ તસ્વીર ટાઈમ મેનેજમેન્ટ મામલે ઘણું બધું કહી જાય છે.

આ તસ્વીર કંઈક અલગ રીતે જ ક્લિક કરવામાં આવી છે.

સૂર્યાસ્ત સમયે ક્લિક કરવામાં આવેલી તસ્વીર.

આ તસ્વીર કહી રહી છે કે ચાલ સાથે ઉડાન ભરીએ.

કેમેરાની કમાલ છે.

કેમેરાના સમય મેનેજમેન્ટ બાબતે આ તસ્વીર ઘણું બધું કહી જાય છે.

પાણીના પરપોટા સાથે આટલી બધી નફરત.

આ ભાઈને નહીં પર કેમેરામેનને સો સલામ.

અદ્ભૂત ક્લિક છે આ…

આ પક્ષીની પાછળ કંઈ સળગતું નથી પરંતુ કેમરાનો કમાલ છે.

આ કેમેરાના એન્ગલની કમાલ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.