સમયની સાથે આટલી બદલાઈ ગઈ છે ‘યે દિલ આશિકાનાં’ ની આ સિમ્પલ એક્ટ્રેસ, હાલ બની ગઈ છે એકદમ હોટ અને ગ્લેમર, જુઓ 14 Photos …

0

ઐશ્વર્યા રાઈની સાથે શરુ કર્યું હતું ફિલ્મી કેરિયર.

उठा ले जाऊंगा, तुझे मैं डोली में… देखती रह जाएंगी सखियां तुम्हारी… मुझे तुमसे प्यार है… प्यार है… प्यार…”

ફિલ્મ ‘યે દિલ આશિકાના’ નું આ ગીત તે સમયે હર યુવાનાં દિલની કરીબ આવી ચુક્યું હતું. તે સમયે કોઈ છોકરાને પોતાના દિલની વાત કહેવી હોય તો તે આ ગીતને જ છોકરી સામે ગુનગુનાવા લાગે છે.

જો કે તે સમય તો વીતી ગયો. પણ આ ફિલ્મમાં નજર આવેલો ચોકલેટી હીરો કરણ નાથ અને એક્ટ્રેસની વચ્ચેની કેમેસ્ટ્રી આજે પણ દર્શકોને ખુબ સારી રીતે યાદ છે. આ ફિલ્મને રીલીઝ થયાના 15 વર્ષથી વધુ સમય નીકળી ગયો છે. આ ફિલ્મની બાદ કરણ નાથ તો એવી રીતે ગાયબ થઇ ગયો કે અને સાથે જ હિરોઈનનો પણ કાઈ અતો પતો નથી.

પણ અમે આ ફિલ્મની એક્ટ્રેસને શોધી નીકાળી છે અને ખાસ વાત તો એ છે કે ગત 15 વર્ષોમાં તે પહેલા કરતા વધુ બોલ્ડ અને ગોર્જીયસ બની ગઈ છે.

યે દિલ આશીકાના:

ફિલ્મ ‘યે દિલ આશિકાના’ માં નજર આવેલા આ પેયર બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો બિલકુલ ફ્રેશ પેયર હતું. ફિલ્મમાં આ બંને વચ્ચેનો રોમાંસ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો.

ફિલ્મની હિરોઈન:

જેવું કે અમે પહેલા પણ કહી ચુક્યા છીએ ફિલ્મના આ હીરોનું નામ કરણ નાથ છે પણ આ ફિલ્મની એક્ટ્રેસનું નામ ખુબ ઓછા લોકો જાણે છે. જો કે આ ફિલ્મની હીરોઈનનું નામ જીવિધા આસ્થા છે.

દેખાવા લાગી છે આવી:

ફિલ્મના રીલીઝ થયાના 15 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને આટલા વર્ષો બાદ જીવિધાના લુકમાં ખુબ બદલાવ આવ્યો છે.

હોટ અને સેંસેશનલ:

વીતેલા સમયમાં જીવીધાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને લુકમાં ખુબ ચેન્જીસ આવી ગયો છે. હાલ તો પહેલાથી પણ વધુ હોટ નજરમાં આવવા લાગી છે.

ઐશ્વર્યાની સાથે કરી હતી શરૂઆત:

જીવીધાએ પોતાના કેરિયરની શરૂઆત બ્યુટી ક્વીન ઐશ્વર્યા સાથે ફિલ્મ ‘તાલ’ ની સાથે કરી હતી. અહીંથી ઐશ તો કેરિયરની ઉડાન ભરવા લાગી પણ જીવીધા એક-બે ફિલ્મો કર્યા બાદ ગાયબ જ થઇ ગઈ હતી.

સીધી-સાદી યુવતી:

જીવીધાની આ ફોટોસને જોયા બાદ શું તમે એ કહી શકશો કે તે એ જ છોકરી છે જે ‘યે દિલ આશિકાના’ માં સિમ્પલ સલવાર-કુર્તી પહેરેલી નજરમાં આવી હતી.

પંજાબી ફિલ્મોમાં કામ:

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિક્કો ન ચાલવાને લીધે જીવીધાએ પંજાબી ફિલ્મો તરફ મોડ લીધો અને આજ તે પંજાબી ફિલ્મોની એક કામિયાબ અને જાણીતી એક્ટ્રેસ બની ચુકી છે.

ઘણી હીટ ફિલ્મો કરી ચુકી છે:

જીવીધાએ ઘણી પંજાબી હીટ ફિલ્મો જેવી કે,’યાર અનમુંલ્લે’, ‘દિલ લે ગઈ કુડી પંજાબ દી, ‘લાયન ઓફ પંજાબ’, અને ‘દિલ સાડા લુંટીયા ગયા’ વગેરે જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

ટીવી સીરીયલોમાં કર્યું કામ:

તેની સાથે જ જીવીધા હિન્દી ટીવી સીરીયલો જેવી કે ‘તુમ બિન જાઉં કહા’ અને ‘જમીન સે આસમાન તક’ માં પણ કરેલું છે કામ.

બોલીવુડમાં કામ:

બોલીવુડમાં કામ કરવાની વાત પર જીવીધાનો જવાબ હોય છે કે એક એક્ટર માટે કામ કરવું જરૂરી છે તે પછી ગમે ત્યાં કેમ ન હોય.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.