રાશિ અનુસાર જાણો તમારો લકી નંબર કયો છે..? જીવનમાં અંકો નુ વિશેષ મહત્વ છે વાંચો તમારી રાશી વિશે

0

રાશિ અનુસાર જાણો તમારો લકી નંબર કયો છે..?

આપણે બધા જાણે છે કે આપણા જીવનમાં અંકો નુ વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર આપણે જન્મતારીખ થીે કોઇપણ વ્યક્તિના સ્વભાવ વિષે જાણી શકીએ છીએ….

તેવી જ રીતે આપણે રાશિ અનુસાર લકી નંબર પણ જાણી શકીએ છીએ.

જો આપણે આપણુ કોઈ શુભ અને મહત્વ કાર્ય લકી નંબરના આધારે કરીએ તો તે કામમાં સફળતા મળે છે.

આપણે રાશિ અનુસાર લકી નંબર કયો છે તે જોઈએ.

મેષ રાશિ

જ્યોતિષ અનુસાર મેષ રાશિના જાતકો માટે લકી નંબર 1 છે. એટલે કે આ લકી નંબર દ્વારા તમે કોઈપણ કાર્ય કરો તો તે કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ અધીક છે.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા જાતકો માટે લકી નંબર 2, 9 ,11 છે. આ રાશિવાળા કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ત્યારે આ નંબર વાળી તારીખો પર કાર્ય કરવાથી તેમનુ દરેક કાર્ય પૂર્ણ થાય તેવી સંભાવના છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા જાતકો માટે તે 13 number સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે તે તારીખ દ્વારા કર્યુ કાર્ય શુભ ફળ પ્રદાન કરે છે.

કર્ક રાશી

કર્ક રાશિવાળા જાતકો માટે 7 અને 10 નંબર ભાગ્યના બંઘ દરવાજા ના દ્વાર ખોલવા વાળા સાબિત થાય છે. જો તમે આ નંબર કોઈપણ કાર્યમાં સામેલ કરશો તો તમારું કાર્ય અવશ્ય પૂર્ણ થશે.

સિંહ રાશી

અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિવાળા જાતકો માટે 0 અને 8 અંક લકી માનવામાં આવે છે તમે આ નબંર શુભ કાર્યોમાં સામેલ કરશો તો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા જાતકો માટે 3 અને 5 numbers લકી માનવામાં આવે છે. આ નંબર મહત્વપૂર્ણ કાર્યોમાં તમે સામેલ કરશો તો તમને લાભ થશે.

તુલા રાશિ

જ્યોતિષ અનુસાર તુલા રાશિવાળા લોકો માટે 4 અને 6 નંબર શુભ માનવામાં આવે છે. જ્યારે તમે શુભ કાર્યનો પ્રારંભ કરો ત્યારે 4 અને 6 વાર ભગવાનનું નામ દેવાથી તમારો દરેક કાર્ય સફળ થશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિવાળા જાતકો માટે લકી નંબર 11 અને 9 અંક ભાગ્યશાળી માનવામાં આવે છે. આ નંબર દ્વારા કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેમાં અધિક લાભ થવાની સંભાવના છે.

ધનુરાશિ

અંક જ્યોતિષ અનુસાર ધન રાશિવાળા જાતકો માટે 5અને 15 અંક લકી માનવામાં આવે છે.આ રાશીવાળા જાતકો આ અકં દ્વારા કોઈપણ કાર્ય કરે તો તેમાં સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશિ

મકર રાશિવાળા જાતકો માટે 2 નંબર લકી માનવામાં આવે છે. આ નંબર દ્વારા કરવામાં આવેલ કાર્ય તમને સફળતા પ્રાપ્ત કરે છે.

કુંભ રાશી

કુંભ રાશિવાળા જાતકો માટે લકી નંબર 17 ગણવામાં આવે છે. જો તમે કોઈપણ કાર્ય કરવાનું વિચારતા હોય તો આ નંબર થી શરૂઆત કરો તો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

મીન રાશિ

મીન રાશિવાળા જાતકો માટે ૨૧ નંબર લકી ગણવામાં આવે છે. આ નંબર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળતા પ્રાપ્ત કરશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!