પાસપોર્ટ ને લઈને બદલાઈ ગયા છે નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…અત્યારે જ વાંચી લો

0

શું તમે પણ પાસપોર્ટ માટે એપ્લાઇ કર્યું છે, કે પછી આવેદન કરવાની તૈયારી માં છો તો પહેલા આ નિયમ ને જરૂર જાણી લો, બાકી પછતાવાનો વારો આવશે, અને પાસપોર્ટ પણ નહિ બને.
પાસપોર્ટ ઓફિસો માં પેન્ડિંગ પડેલી ફાઈલો ને ક્લિયર કરવા માટેનો નિર્દેશ શરૂ કરવામાં આવ્યો છે. નવા નિયમના ચાલતા જો તમે ત્રણ મહિના માં દરેક દસ્તાવેજો જમા નહીં કરાવો તો ફાઈલ ક્લોઝ કર દેવામાં આવશે. તેના પછી નવા તરીકાથી ફિરથી પાસપોર્ટ માટે એપ્લાઇ કરવાનું રહેશે. આ નિયમ તત્કાલ પ્રભાવ થી લાગુ કરવામાં આવ્યો છે.

પાસપોર્ટ માટે હવે ઓનલાઇન આવેદન કરવાનું રહે છે. તેના માટે આવેદક ને માત્ર આધાર કાર્ડ ની ડિટેઇલ આપવાની જરૂરી છે. જો કે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના સમયે ઓરીજીનલ આધાર કાર્ડ ની સાથે જ તમારે 10 મી માર્કશીટ પણ દેખાડવાની રહેશે. નોર્મલ પાસપોર્ટ ની ફી 1500 રૂપિયા છે અને તે 30 દિવસો ની અંદર મળી જાય છે.

નામ-એડ્રેસ માટે આ દસ્તાવેજ કામ આવી શકે છે:બર્થ-સર્ટિફિકેટ, માર્કશીટ, આધાર કાર્ડ કે ઈ-આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેંસ, નગર નિગમ દ્વારા રિલીઝ કરેલું બિલ, વીજળી નું બિલ, ઉન્ક્મ ટેક્સ વિભાગ ના એસેસમેન્ટ ઓર્ડર, વોટર આઈડી, ગેસ કનેક્શન ની ડાયરી, આધાર કાર્ડ, બેન્ક પાસબુક, ભારતની નાગરિકતા અને ક્રિમિનલ રેકોર્ડ ન હોવાનું એફીડેવીડ.

જણાવી દઈએ કે હવે પાસપોર્ટ ઓનલાઇન એપ્લાઇ કરી શકાશે. એજેન્ટ ની પાસે જઈને પૈસા ખર્ચ કરવાની જરૂર નહીં પડે. સરકારે પાસપોર્ટ બનાવાની પ્રક્રિયા ખુબ જ આસાન કરી દીધી છે. એવામાં જો વિદેશ જાવાનું વિચારી રહ્યા છો, તો જલ્દી થી એપ્લાઇ કરી દો.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!