મૂળો ખાવાથી દૂર થાય છે આ 9 મોટી સમસ્યાઓ, નંબર 6 થી તો દરેક કોઈ હશે હેરાન…

0

મૂળો ભલે એક સામાન્ય ચીજ લાગતો હોય, અને તે સસ્તું અને આસાનીથી મળી જાતું શાકભાજી પણ છે. પણ જણાવી દઈએ કે મૂળો ઔષધીય ગુણો થી ભરપૂર હોય છે, તેને રોજ ખાવાથી મોટી મોટી બીમારીઓથી પણ બચી શકાય છે. તેમાં કેન્સર, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ શામિલ છે.

મૂળો શિયાળાની ઋતુમાં મળી આવતું એક મહત્વપૂર્ણ વસ્તુ છે. મૂળા ના પરોઠા, શાક અને અથાણું પણ બનાવી શકાય છે. આ સિવાય સલાડ ના રૂપે પણ મૂળા નો ઉપીયોગ કરવામાં આવે છે. જો કે મોટાભાગે લોકો મૂળો ખાવાનું પસંદ નથી કરતા, તેઓ માટે આ વાત જાણવી ખુબ જ જરૂર છે કે મૂળો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદો કરાવે છે.

મૂળા ના ફાયદા:પોષક તત્વ થી ભરપૂર છે મૂળો:મૂળામાં અઢળક માત્રા માં પોષક તત્વો મળી આવે છે. જે શરીર ની બીમારીઓને દૂર રાખે છે. તેમાં કેલેરી, પ્રોટીન, ફેટ,કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, શ્યુગર, પ્રોટીન, વિટામિન, કૈલશ્યમ,આયર્ન અને મેગ્નેશિયમ વગેરે મળી આવે છે.

1.ડાયાબિટીસ થી છુટકારો:મૂળો ખાવાથી શરીર માં શ્યુગર લેવલ વધતું નથી, માટે તેને સવારના નાસ્તમાં ઉમેરો. જો તમે ડાયાબિટીસ ના દર્દી છો તો તમારા ખોરાક માં મૂળા ને જરૂર શામેલ કરો. તેનાથી જલ્દી જ છુટકારો મળી શકે છે.
2.શરદી-ઉધરસ માં રાહત:મૂળા ની તાસીર ઠંડી જરૂર હોય છે પણ તેને ખાવાથી શરદી ઉધરસ થી છુટકારો મળે છે. જો તમે મૂળા નું શાક ખાવાનું પસંદ નથી કરતા તો તમે તેને સલાડ ના રૂપમાં પણ ખાઈ શકો છો.
3.બવાસીર રોગ થી છુટકારો:જો બવાસીર થી ચિંતિત છો તો મૂળા ના પાન નું શાક બનાવીને ખાઓ. તેનાથી તમને ચોક્કસ રાહત મળશે.4.પીલિયા રોગ થી છુટકારો:પીલિયા ના દર્દીઓને જો રોજ એક કાચો મૂળો ખવડાવવામાં આવે તો આ ઘાતક બીમારી થી છુટકારો મળી શકે તેમ છે.
5.યુરિન સંબંધી સમસ્યાઓથી છુટકારો:જો શરીર માં યુરિન બનવાનું બંધ થઇ ગયું છે તો મૂળા નું સેવન કરો. તેનાથી યુરિન બનવાનું શરૂ થઇ જશે. આ સિવાય યુરિનમાં પીડા કે બળતરા થી પણ છુટકારો મેળવી શકાય છે.
6.ખાટા ઓડકાર થી છુટ્કારો:ઘણીવાર જોવામાં આવે છે કે જમ્યા પછી ખાટા ઓડકાર આવતા હોય છે. જો તમને પણ આવી સમસ્યા છે તો એક કપ મૂળા ના રસમાં મિશ્રી ભેળવીને પીઓ.7.કેન્સર થી છુટકારો:મૂળા માં ભરપૂર માત્રા માં ફોલિક એસિડ, વિટામિન સી અને એન્થોકાઇનીન મળી આવે છે. આ તત્વ શરીર ના કેન્સર થી લડવામાં મદદ કરે છે. મૂળા પેન્ટ, મોં, આંતરડા, કિડની ના કેન્સર સાથે લડવામાં પણ ખુબ જ ફાયદેમંદ રહે છે.
8.પાચન શક્તિ ને મજબુત કરે છે:તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે. જો તમારી પણ પાચન ક્રિયા કમજોર છે તો મૂળાના રસ માં થોડું મીઠું ભેળવીને પીઓ, પાચનશક્તિ મજબૂત બની જાશે.
9.હાઈ બ્લડ પ્રેશર માં ફાયદો:હાઈ બ્લડ પ્રેશર માં મૂળો ખુબ જ ફાયદો કરાવે છે. કેમ કે તેમાં એન્ટી હાઇપરસેન્ટિવ મળી આવે છે જે હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here