જાણો શા માટે 1200 કરોડના મુકેશ અંબાણીના ઘરમાં જરૂર નથી AC ની…

0

તમે બધા જાણતાજ હશો કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા દુનિયામાં સૌથી મોંઘુ ઘર છે. તમારા મનમાં એ વાત કદાચ જરૂર આવતી હશે કે મુકેશ અંબાણીએ પોતાના ઘરનું નામ એન્ટેલિયા શા માટે રાખ્યું. આ વાત પણ મનમાં આવતી હશે કે આ ઘરમાં એસી ની જરૂર પડતી પણ હશે કે નહિ. આજે અમે તમને જણાવીશું કે મુકેશ અંબાણીના ઘરમાં એસી ની જરૂર બિલકુલ પણ નથી.     

તમને જણાવી દઈએ કે એન્ટેલિયાનો મતલબ એન્ટાર્કટીકા જેવા આયરલેંડનાં રૂપમાં રાખવામાં આવ્યું હતું. તેનું નામ એન્ટેલિયા એટલા માટે રાખવામાં આવ્યું હતું કેમ કે તે દુનિયાનું સૌથી અનોખું ઘર છે. જે રીતે એન્ટાર્કટીકા આયરલેંડને દુનિયાનું સૌથી અનોખું આયરલેંડ માનવામાં આવે છે તેજ રીતે એન્ટેલિયાને અનોખું ઘર માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ ઘરની દીવાલો એવી રીતે બનેલી છે કે જે એનર્જીને ગ્રહણ કરી શકે છે. આ કારણથી આ ઘરમાં હંમેશા ઠંડક રહે છે, પછી એસી ઓન હોય કે ઓફ. સાથે જ આ ઘરનું તાપમાન મરજી પ્રમાણે સેટ થઈ શકે છે. સાથે જ તેનો મતલબ એ છે કે અંબાણીના ઘરમાં વીજળી પણ એટલીજ યુઝ થાય છે જેટલી એ લોકો ઈચ્છે છે.

જો કે આ ઘર એલુ વિશાળ છે કે તેમાં જેટલી વીજળી વપરાય છે તેની આપળે કલ્પના પણ ન કરી શકીએ. સાથેજ આ ઘરની વ્યવસ્થા પણ એ પ્રકારની છે કે તેમાં વીજળી નો વપરાશ પણ ખુબ ઓછો થઈ શકે. એન્ટેલિયા ઘર છે તો બહુ સુંદર.તે ઘરની જેટલી તારીફ કરીએ તેટલા ઓછી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!