હોન્ડા ની આ સસ્તી ફેમિલી કારે વહેંચણી માં બનાવ્યો રેકોર્ડ, 1 લિટરમાં ચાલે છે 28 કિલોમીટર….વાંચો માહિતી

0

હોન્ડા ની નવી Amaze કંપની માટે વરદાન સાબિત થઇ રહી છે. જુલાઈમાં આ કારે વહેંચણીના મામલામાં રેકોર્ડ બનાવ્યો છે. જુલાઈમાં નવી Amaze ના કુલ 10,180 યુનિટ્સ વહેંચાયા, જો કે ભારતમાં એક મહિનામાં સૌથી વધુ વહેંચાયેલી હોંડા કાર છે. તેના સિવાય હોંડા કાર્સ ના 20 વર્ષના ઇતિહાસમાં નવી Amaze સૌથી ઝડપે વહેંચાતી કાર બની ગઈ છે.હોંડા ની નવી Amaze એ કંપની એ સૌથી પહેલા ઓટો એક્સપો 2018 માં પ્રસ્તુત કર્યું હતું. આ વખતે કંપની એ તેને પેટ્રોલ અને ડીઝલ એન્જીન બંને વેરિએન્ટ્સ ને ઓટોમેટિક ગિયરબોક્સ ની સાથે લોન્ચ કર્યું છે. તેની પહેલા Amaze માત્ર પૅટ્રોલ એન્જીનમાં ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ હતો.

જુલાઈ મહિનામાં હોંડા એ ટોટલ 19,970 યુનિટ્સ વહેંચ્યા છે જેમાંથી 51 ટકા Amaze છે. જેના ચાલતા Amaze કામોની ની બેસ્ટ સેલિંગ કાર બની ગઈ છે. હોંડા એ Amaze ના નવા મોડેલને આ જ વર્ષ મૈં માં લોન્ચ કર્યા હતા. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયા છે.

સ્પેસિફિકેશન- સ્પેસિફિકેશનની વાત કરીયે તો Amaze માં 1498 સીસી ના 4 સિલિન્ડર વાળું એન્જીન આપ્યું છે, જો કે 78 bph ના પાવર અને 160nm નો ટૉર્ક જનરેટ કરે છે. 35 લીટરની ફ્યુલ કેપેસીટી વાળી આ કાર માત્ર 17 સેકન્ડ માં 100 ની સ્પીડ પકડી શકે છે. સાથે જ તેની ટોપ સ્પીડ 140 કિમિ છે.માઈલેજ-આપણે ત્યાં કાર ખરીદિતિ વખતે સૌથી પહેલો સવાલ માઈલેજ હોય છે. માઈલેજની વાત કરીયે તો Amaze માઈલેજના મામલામાં ઓલ્ટો ને ટક્કર આપતી નજરમાં આવે છે. મોટી ફેમિલી કાર હોવા છતાં આ કાર 28.4 kmpl નું  માઈલેજ આપે છે.

ફીચર્સ-ફીચર્સની વાત કરીયે તો Amaze માં પાવર સ્ટિયરિંગ, અડજેસ્ટેબલ રિયર વ્યુ મિરર, મળતી ટાસ્કીંગ પાવર સ્ટિયરિંગ અને ઈન્ફોટેનમેન્ટ, ઓટોમેટિક કલાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવે છે.

આ કારને ભારતમાં એક્સેન્ટ અને મારુતિ ની ડિઝાઈનર કારનો મુકાબલો માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here