દિવાળી પર ભૂલથી પણ આ 6 ચીજો કોઈને ભેટ સ્વરૂપે ના આપો અને ના લો, નહીંતર માં લક્ષ્મી થઇ જાશે નારાજ….

0

ખાસ મૌકા પર એક બીજા ને ભેટ આપવી અને લેવી એક એવો ટ્રેન્ડ છે જે એકબીજાના પ્રેમમાં વધારો કરે છે. આ ટ્રેન્ડ સદીઓ થી ચાલતો આવી રહ્યો છે. આપણે બધા ભેંટ આપવામાં અને લેવામાં ખુશી અનુભવીએ છીએ. ભેટ આપવી ખુબ જ સારી વાત છે પણ ગિફ્ટ આપવાના સમયે એ સમજવું ખુબ જ જરૂરી છે કે જે ગિફ્ટ આપી રહ્યા છે તે તેવું હોવું જોઈએ કે સામે વાળા ને તે તરત જ પસંદ આવી જાય.
વાસ્તુશાસ્ત્ર ના અનુસાર ઉપહાર આપવાના અમુક નિયમો છે જે આપણે ધ્યાનમાં લેવા જોઈએ.ગિફ્ટ આપવાની અને લેવાની સીધી જ અસર આપણી આર્થિક સ્થતિ પર પડે છે. આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે દિવાળી પર કઈ ચીજો આપણે કોઈને ભેટ સ્વરૂપે આપવી ન જોઈએ અને ન તો લેવી જોઈએ કેમ કે તેને ખાસ અવસરો પર અશુભ માનવામાં આવે છે.
આ છે 6 હિંસક ઉપહાર.

1. હિંસક જાનવરો ની તસ્વીર:કોઈને ગિફ્ટ ના સ્વરૂપે હિંસક જાનવરો ની તસ્વીર ન આપવી જોઈએ અને ન તો લેવી જોઈએ. આવી તસ્વીરો ઉપહાર માં દેવાથી ઘરમાં અશાંતિ નો માહોલ બને છે.

2. ડૂબી રહેલા જાહજ ની તસ્વીર:ભેટ સ્વરૂપે કયારેય કોઈને ડૂબતા જહાજ ની તસ્વીર ગિફ્ટ ન કરવી જોઈએ, તેનાથી આર્થિક નુકસાન થઇ શકે છે. સાથે જ કર્જ પણ વધે છે. જે ખુબ જ અશુભ માનવામાં આવે છે.

3. ધારદાર હથિયાર:ધારદાર હથિયારો ન તો કોઈ ને આપવા કે ન તો લેવા. આવા ગિફ્ટ લેવાથી ઘરમાં કલેશ વધે છે અને અશાંતિ નો માહોલ સર્જાય છે.

4. કાળા રંગ ની વસ્તુઓ:ગિફ્ટ માં કોઈને કાળા કપડા આપવાથી બચવું જોઈએ. આવું કરવું પણ અશુભ માનવામાં આવે છે. કાળા રંગ ના કપડા ઉપહાર માં આપવાથી અપશુકુન બને છે.

5. જૂતા, પગરખાં:ઉપહારના સ્વરૂપે કોઈને પણ જૂતા આપવા ન જોઈએ, આવું કરવા પર તમારા સંબંધ ખરાબ થઇ શકે છે અને ગિફ્ટ લેનાર વ્યક્તિ પણ તમારા જીવન થી દૂર જઈ શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here