...
   

બોલ્ડનેસના મામલામાં મોટી મોટી અભિનેત્રીઓ પાણી ભરતી થઇ જશે CSKની આ ચીયરલીડર્સ સામે, હોટ તસવીરોએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન

CSKની આ ખુબ જ સુંદર ચીયર લીડર્સે વરસાવ્યો કહેર, ખેલાડીઓથી વધારે આને શોધે છે દર્શકોની નજર- ફિગર જોઈને વધુ ગરમી ચડી જશે, જુઓ ફોટોસ

Csk Cheerleaders Viral : હાલ દેશવાસીઓ માટે IPl એ સૌથી મોટા મનોરંજનનું માધ્યમ બની ગયું છે અને  તેમાં પણ જયારે હવે IPL પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે હવે વર્ષ 2024ની વિજેતા ટીમની પણ આખી દુનિયા રાહ જોઈ રહી છે. IPLનું એક આકર્ષણ તેની ચીયરલીડર્સ પણ છે. દરેક ફ્રેન્ચાઇઝી મોટી એવી રકમ ખર્ચીને દુનિયાભરમાંથી ચીયર લીડર્સની પસંદગી પણ કરતી હોય છે, ત્યારે આ વર્ષે પણ ચીયર લીડર્સ જયારે ચોગ્ગા છગ્ગા પર ડાન્સ કરવા ઉભી થતી ત્યારે દર્શકો પણ તેની સાથે ઝુમતા.

પરંતુ ચેન્નાઇ સુપરકિંગ્સની એક ચીયર લીડર્સ એવી છે જે મેદાનમાં જ નહિ પરંતુ મેદાનની બહાર એટલે કે સોશિયલ મીડિયામાં પણ લોકોના હોશ ઉડાવી રહી છે. ચીયરલીડર્સ હંમેશા આઈપીએલનો જીવ રહ્યો છે. ટીમોને ચીયર કરવા માટે વિશ્વના વિવિધ ખૂણેથી ચીયરલીડર્સ આવે છે. તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સની એક ચીયરલીડર પણ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી રહી છે.

ચેન્નાઈ માટે ચીયર કરનાર આ ચીયર લીડરનું નામ છે હેન્ના સારાહ હેપબર્ન. તેણે સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ચેન્નાઈને ખુશ કરવા માટે પીળો ડ્રેસ પહેર્યો હતો. આ સિવાય હન્નાએ તેના સોશિયલ મીડિયા દ્વારા ધર્મશાલામાં રમાયેલી મેચનો વીડિયો પણ શેર કર્યો હતો.

હેન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 23 હજારથી વધુ લોકો ફોલો કરે છે. IPL 2024ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ આ ચીયર લીડર્સની સુંદરતાએ બધાના દિલ જીતી લીધા.

Niraj Patel