એક મિનિટ નો ટેસ્ટ બતાવશે કે તમને કેટલો છે હાર્ટ અટૈક અને કેન્સર નો ખતરો..

0

સ્વસ્થ અને સારા જીવનની ઈચ્છા દરેક કોઈને હોય છે પણ ખોટી લાઇફસ્ટાઇલ ને લિધે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું એક ચેલેન્જ બનતું જઈ રહ્યું છે. જો કે આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈને ખુબ જ સજાગ બની ગયા છે. આજે અમે તમને એક ટેસ્ટ વિશે જણાવીશું, જેનાથી તમેં એ જાણી શકશો કે તમને હૃદય નો હુમલો કે કેન્સર નો કેટલો ખતરો છે. એક જ મિનિટ નો ટેસ્ટ બતાવશે કે તમેં કેટલા સ્વસ્થ છો:
હાલમાં જ થયેલા એક રિસર્ચ માં કહેવામાં આવ્યું છે કે અમુક એક્સરસાઇઝ ટેસ્ટ થી જાણ લગાવી શકાય છે કે હાર્ટ અટૈક, તણાવ અને કેન્સર ની તમને કેટલી સંભાવના છે. 1. સીઢીઓ ચઢવાથી ખબર પડશે બીમારી:
તમે કેટલી ઝડપે સીઢીઓ ચઢી શકો છો, તેના પરથી જાણ કરી શકાય છે કે તમને કઈ બીમારી છે અને તમારી ઉંમર કેટલી લાંબી થાશે. રિપોર્ટ ના અનુસાર જો તમે એક મિનિટ માં જેટલી ઝડપથી ચાર સીઢીઓ ચઢો છો, તેનાથી તમારા હૃદય ના સ્વાસ્થ્ય ની જાણ થઈ શકે છે અને કોઈ બીમારીને લીધે જલ્દી મૃત્યુ થવાની સંભવાના પણ ઓછી થઇ જાય છે.

2. યોગ્ય સમય પર સીઢીઓ ચઢનારા લોકો છે સ્વસ્થ:જો તમે રોકાયા વગર ઝડપી 1 કે 2 ફ્લોર ચઢી જાવ છો તો સમજી જાવ કે તમારું હૃદય એકદમ સ્વસ્થ છે પણ જો તમે આવું નથી કરી શકતા તો તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાંની જરૂર છે. આ સિવાય રોજની માત્ર 7 સીઢીઓ ચઢવાથી હૃદય ની બીમારીઓનો ખતરો 60% સુધી ઓછો કરી શકાય છે.

3. કેન્સર નો ખતરો ઓછો કરવા માટે વ્યાયમ:
વજન ઓછું કરવા માટે ઘણા પ્રકારના વ્યાયામ થી બ્લડ પ્રેશર પણ નોર્મલ રહે છે અને શરીર માં એનર્જી પણ બની રહે છે. સાથે જ તે ઇમ્યુન સિસ્ટમ ને પણ સ્ટ્રોંગ બનાવે છે, જેનાથી કેન્સર થવાના ખતરા ની સંભાવના ઓછી થઈ જાય છે.4. હાડકાને બનાવે છે મજબૂત:
રોજ સીઢીઓ ચઢવાથી પગ ના હાડકા અને મસલ્સ મજબૂત બને છે. રોજ સીઢીઓ ચઢવી તમારા માટે એક બેસ્ટ વ્યાયામ છે.

5. વજન ઘટાળવા માટે:
લગભગ એક મિનિટ સુધી સીઢીઓ ચઢવા કે ઉતરવાથી લગભગ 10 કૈલેરી બર્ન થાય છે. રિસર્ચ ના અનુસાર જો તમે દિવસમાં બે વાર સીઢી ચઢો છો તો વર્ષ માં 2.7 કિલોગ્રામ વજન ઓછું કરી શકો છો.6. માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ:
આ એક કાર્ડિયોવાસ્કયુલર વ્યાયામ છે, જેનાથી મગજમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન તણાવ, ચિંતા અને ડિપ્રેસન ને ઓછું કરવા માટે મદદ કરે છે.

7. અસમય મૃત્યુ ની ઓછી સંભાવના:
રિસર્ચ ના અનુસાર જો તમે રોજ સીઢીઓ ચઢો છો તો તેનાથી અસમય થનારા મૃત્યુ નો ખતરો પણ 33% જેટલો ઓછો થઇ જાય છે. જયારે રોજના 1.3 માઈલ ચાલવાથી આ સંભાવના માત્ર 22% જ ઓછી થાય છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here