અબુ ધાબીમાં આ ભારતીય યુવકનું નસીબ રાતોરાત ખુલી ગયું, 13 કરોડ કમાયો – વાંચો કઈ રીતે?

0

કહેવામાં આવે છે કે ભાગ્ય અને સમયના પહેલા કોઈને કાઈપણ મળતું નથી. પણ એ પણ કહેવામાં આવે છે કે જે કંઈપણ તમને મળવાનું હોય છે તેના માટે કોઈપણ સ્થિતિ-પરિસ્થિતિ કોઈપણ રીતે તૈયાર થઇ જાતિ હોય છે. કેરળના રહેનારા યુવકની સાથે પણ આવી જ એક સ્થિતિ બની છે અને તેણે એક રાતમાં જ 13 કરોડ રૂપિયા કમાઈ લીધા.
કેરળના આ યુવાનને આબુ ધાબી માં એક જુગારમાં તેના ભાગ્ય એ એવો સાથે આપ્યો કે તેણે રાતભરમાં જ 13 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. 30 વર્ષ ના તોજો મૈથ્યુ એ ટિકિટ નંબર 075171 થી 7 મિલિયન દિરામ કમાઈ લીધા છે. તેને આ ટિકિટ બિગ લોટરીથી ખરીદી હતી.નોકરીમાંથી આપી દીધું હતું રાજીનામુ:
જણાવી દઈએ કે તોજો આબુ ધાબી માં સિવિલ સુપરવાઈઝર ના પદ પર કામ કરે છે. જ્યા તે આગળના 6 વર્ષથી હતો. હાલમાં જ તેમણે પોતાની નોકરી માંથી રાજીનામુ આપ્યું છે. 24 જૂન ના રોજ તેની આબુ ધાબી થી ભારત આવવાની ફ્લાઇટ હતી. ફ્લાઇટ ના બોર્ડિંગના પહેલા તેણે આ ટિકિટ ખરીદી હતી.

માં એ કહ્યું કે:
તોજો ની માં કુંજમ્મા મૈથ્યુ એ કહ્યું કે તોજો હંમેશા થી અહીં એક નવા ઘરમાં જવા માગતો હતો. પણ તેની પાસે પૈસા ન હતા. મેં મારા પતિને કહ્યું કે જો તે લોટરી જીતી જાય તો તેનું આ સપનું પૂરું થઇ જાશે અને પછી એવું જ થયું. જણાવી દઈએ કે આ પહેલો મૌકો ન હતો કે કોઈ ભારતીયએ આવળી મોટી રકમ જીતી હોય. તેની પહેલા એપ્રિલમાં આબુ ધાબી માં જ એક ભારતીય ડ્રાઇવરે 12મિલિયન દિરામ જીત્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here