આ મંદિરમાં જૈલના કૈદીઓ કરે છે પૂજા, નાગ દેવતાને ચઢાવે છે હત્થકડીઓ…

0

લોકો મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાન પાસે મન્નતો માંગતા હોય છે, તેના માટે તેઓ મંદિરમાં પરિક્રમા કરવાની સાથે ઘણી કિંમતી ચીજો પણ ભેંટ કરતા હોય છે. પણ મધ્યપ્રદેશના જાલીનેર નામના ગામમાં સ્થિત એક મંદિરમાં ચ્ધાચઢાવાનાં તૌર પર હત્થકડીઓ ચઢાવવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહી બીજા લોકોની સાથે ઘણા કૈદીઓ પણ પૂજા કરે છે.નીમચ જીલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિમી દુર સ્થિત આ મંદિરનું નામ ‘ખાખર દેવ’ છે. જેમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં હત્થકડીઓ ચઢાવવાની પરંપરા આગળના 50 વર્ષોથી ચાલતી આવી છે. આ મંદિરમાં કૈદીઓ સિવાય તસ્કરી સાથે જોડાયેલા લોકો પૂજા કરવા માટે આવે છે. આ લોકો રાતના અંધારામાં પૂજા કરે છે.
મંદિરમાં કૈદી પોતાની જમાનત અને રિહાઈ ને લઈને મન્નત માંગવા આવે છે. જે કૈદીઓની મનોકામના પૂરી થાય છે તેઓ જેલથી છુટ્યા બાદ અહી આવીને સૌથી પહેલા હત્થકડીઓ ચઢાવે છે. સ્થાનીય લોકોના અનુસાર જે અપરાધી જેલથી ભાગવા માગે છે કે પછી જમાનત પર છુટવા માગે છે તેઓ અહી આવીને ચોરી છુપે પ્રાર્થના કરે છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!